________________
૧૮૧
સંક્ષિપ્ત નિર્વાણપદ અપિ અબ્ધિ પાનાન મહત, સુમેરૂભુલના દપિ; અપિ વહિ અશાત્ સાધે, વિષમઃ ચિત્ત નિગ્રહ. (૭-૧૨૧)
અર્થ -વસિષણ રામને કહે છે કે કદાચ સમુદ્રનુ પાન કરી શકાય, સુમેરૂ પર્વત પણ કદાચ ઓળંગી શકાય, અને અગ્નિનુ પણ પાન કદાચ કરી શકાય પણ ચિત્તને નિગ્રહ કરે અતી કઠીન છે.
તમેકં જાનીથ આત્માનંહિ, અન્યા વાચઃ વિમુચથ; ઇતિ શ્રુતં તથા અન્યત્ર વા, વિશ્વાનંત્વિતિ.
અર્થ:-ક્ષતિ આજ્ઞા કરે છે કે તું એક આત્માને જ જાણ, બીજો અભ્યાસ છોડી દે, કેમ કે બીજે અભ્યાસ વાણીને થાક લગાડે છે.
જાગ્રત સ્વપ્ન સુષુમ્યાદિ, પ્રપંચ યત પ્રકાશ, તદ્ બ્રહ્માહં ઇતિ જ્ઞાવા, સર્વ અંધેઃ પ્રમુચ્યતે. (૭-૨૧૩)
અર્થ -જે આત્મા સાક્ષી રૂપે શરીરની ત્રણે અવસ્થામાં છે, મૂછી ને સમાધીમાં પણ પ્રકાશે છે ને બ્રહ્મ હું છુ, કર્તા ભક્તા હું છું એમ કરવાથી સર્વ પ્રકારના બંધનમાંથી મુક્ત થવાય છે.
બ્રહ્મ અવહિંપમ છે બ્રહ્મમાં વિવાદ ચાલતું નથી. સમાસકત યથા ચિત્ત, અંતે વિષયગોચરે, એવં બ્રહ્મણિ ચા , કેન મુચ્યતે બંધનાત્ . (૭-૨૦૩)
અર્થ:-પ્રાણીઓનું જેવું ચિત્ત વિષયમાં ધન, પુત્ર પરિવારમાં છે તેવું જ જે બ્રહમ હું છું તેમ દ્રઢ હોય તે કણ બંધનમાંથી જલદી મુક્ત ન થાય?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com