________________
૧૮૦
સંક્ષિપ્ત નિવાણપદ અર્થ:પયાના જીવ ઈશ્વર બે વાછડા છે તે ભલે દ્વૈતરૂપી દુધને પીવે, તત્વ તે અતિ જ છે-એક જ છે. આત્માનચત્ વિજાતીયાત, અહં અમિ ઈતિ પુરુષ કિમિચછન કસ્ય કામાય, શરીર અનુ સંવરેત. (૭-૧)
અર્થ એ બ્રહ્મ હું જ છું એમ બરાબર પુરુષ પિતે જાણે, તે તે કયા ભેગ પદાર્થની ઈચ્છા કરે? અને કયા બીજા હેતુથી શરીરને કષ્ટ આપે? ન જ આપે. જેમ હું શરીર છું તેમજ તેવી રીતે હું બ્રહ્મ છું તેવું દ્રઢ જ્ઞાન હોય તે પછી શા માટે શરીરને કષ્ટ આપે. તત ચિંતન, તત્ કથન, અને અન્ય ત૬ પ્રબંધનમ; એતક પરમ તત્વ ચ, બ્રહ્માભ્યાસ વિબુધઃ.
(૭-૧૦૬) અર્થ:-જીવ બ્રહ્મ એક છે તેનું જ ચિંતન, કથન, અને એક બીજા સાથે ઉપદેશપણ તેજ ને તેનું જ નદીધ્યાસ તેને જ્ઞાનીએ બ્રહ્મભ્યાસ કહે છે. તમેવ ધીરે વિજ્ઞાય પ્રજ્ઞાન, કુવત બ્રાહ્મણ નાનુ ધ્યાયાનું બહૂન શબ્દાન, વાચે વિપ્લાપન હિતત.
(૭–૧૦૭) અર્થ -કૃતિ કહે છે કે મુમુક્ષુ પુરુષે, એક આત્માને જાણીને બુદ્ધિમાં ફક્ત એકાગ્રતા કરવી, બહુ શબ્દોનું ધ્યાન ધરવું નહિ, કારણ કે જાજુ વાંચન તે કેવળ વાણીને થાક આપવા જેવું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com