________________
સંક્ષિપ્ત નિર્વાણપદ
૧૭૯ માયા ત્રણ પ્રકારની છે.-તુચ્છા, અનિર્વચનીય અને વાસ્તવિક તુચ્છા અનિર્વચનીયા ચ વાસ્તવી ચેત્યસૌ ત્રીધા સેવામાયા ત્રિભિર્બોધઃ શ્રોત, યૌક્તિક લૌકિકે. (૬-૧૩૦)
અર્થ -માયા જ્ઞાનીની દષ્ટિએ તુચ્છ છે, જિજ્ઞાસુની દષ્ટિએ અનિર્વચનીય અને લૌકિક દષ્ટિએ તદ્દન સાચી લાગે છે. તે મોહ અને જડરૂપ છે. અઘટીત ઘટના પટીયસી માયા છે માયાને જાણવા ઘણા પંડિતએ મહેનત કરી પણ તેની સામે અજ્ઞાન આવી ઉભું રહ્યું. માયા-હા કહું તે હે નહિં, ના કહું તે હે
હા કે ના કે બીચમેં, જે હે સે હે. મુક્તિસ્ત બ્રહ્મ તત્વસ્ય, જ્ઞાનદેવ ન ચાન્યથા; સ્વપ્ન બોધ વિના નૈવ, વ સ્વપ્ન હીયતે યથા (૬-૨૧૦)
અર્થ - મુક્તિ તે બ્રહ્મજ્ઞાનથી મળે છે પણ બીજા કેઈ ઉપાયથી નહિ. જેમ પોતે જાગૃત થયા વિના પિતાનું સ્વપ્ન દુર થતું નથી તેમ. ન નિરોધે ન ચેત્પત્તિ, ન બદ્ધો ન ચ સાધક ન મુમુક્ષુન વૈ મુક્તક, ઇત્યેવા પરમાર્થતા. (૬-૨૩૫)
અર્થ:-શ્રતિ કહે છે કે આત્માને નાશ કે ઉત્પત્તિ નથી, આત્મા બહ નથી કે સાધક નથી, આત્મા મુમુક્ષુ નથી કે મુક્ત નથી, આ સર્વ વાસ્તવિક રીતે છે જ નહિ, કેવળ એક પરમાર્થતા બ્રહ્મ જ છે. માયાખ્યાયાઃ કામધેને, વત્સૌ જીવેશ્વરવુભ, યથેષ્ઠ પિબતાં કૅત, તત્વ નું અદ્વૈત વહિ. (૬-૨૩૬)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com