________________
૪૬
સંક્ષિપ્ત નિર્વાણપદ પાણીમાંથી ઉત્પન્ન લીલ-પાણીને જ ઢાંકે છે, તેમ જ માયા, બ્રહ્મને આશ્રયે રહી બ્રહ્મને જ ઢાંકે છે.
મૃગ તૃણ યથા બાલાં, મન્યત્વે ઉદકાશયમ; એવં વિકારી કિ માયા, અયુક્તા વસ્તુ ચક્ષતે.
(ભાગવત ૧૦-૭૩૧૧) જ્ઞાનની સ્મૃતિ તે જ અમૃત છે. સમજે તે ભી આપ હે, ન સમજે તે ભી આપ; પણ નહિ સમજણમાં, રહેગા મહા સંતાપ. મહા કર્તા મહા ભક્તા, મહા ત્યાગી ભવાનઘ; સર્વ શંકા પરિત્યજ્ય, વૈય” આલંખ્ય શાશ્વતમ,
(યોગ-વાસિક પૂ. ૧૧૫-૧) સાધો મનકા માન ત્યાગે - કામ ક્રોધ સંગત દુર્જન કી, તાતે અહરનીશ ભાગે. સાધવ સુખ દુખ દેહ સમ કરી જાને, ઓર માન-અપમાના; હર્ષ શેક સે રહે અતીતા, તીન જગ તવ પીછાના. સાધે સ્તુતિ નિંદા દેહ ત્યાગ, જે પદ નિર્વાણ જન નાનક યહ ખેલ કઠીન છે, કઈક ગુરુ મુખ જાના. સાધે અક્ષર બ્રહ્માની મેટાઇ –
બધી દુનીયા એક ફળ જેવડી છે, એક ઝાડને આવા લાખે ફળ છે, આવા ઝાડના હજારે વન એક પર્વત પર છે, આવા હજારો પર્વતે એક પૃથ્વી પર છે, આવી હજારે પૃથ્વી એક દ્વીપ પર છે, આવા હજારે દ્વીપ એક અંડ ઇંડામાં છે, આવા હજારો ઈંડા એક સમુદ્રમાં છે. આવા હજારે સમુદ્રો એક મહાપુરુષના શરીરમાં છે અને તે વિરાટ પુરુષ પરમાત્મા અક્ષર બ્રહ્મ છે.
૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com