________________
સંક્ષિપ્ત નિર્વાણપદ
વર્ષ પછી (૧) કબધી કાત્યાયન પૂછે છે કે ભગવન ! આ બધી પ્રજા ક્યાંથી ઉત્પન્ન થઈ?
જવાબ-બ્રહ્માએ કહ્યું કે અન્ન અને પ્રાણથી થઈ છે. (૨) ભાગર્વવૈદેહી પૂછે છે-કેટલા દેવે પ્રજાનું પાલન કરે છે ?
જવાબ-પંચભુતે, પાંચ ઇન્દ્રિયે, જ્ઞાનેંદ્રિયે શરીરનું પાલન કરે છે.
આ શરીરને પ્રાણવાયુ જ ટકાવી રાખે છે નહિ તે નાશ પામે. સર્વ ઈદ્રિયામાં વાયુ શ્રેષ્ઠ છે.
(૩) આ શરીરમાં કેવી રીતે પ્રાણ પ્રવેશ કર્યો તે કહો.
જવાબ :–આત્મામાંથી જ પ્રાણ જમે છે ને મનના સંક૯પથી જ આવે છે ને બધી ઈદ્રિયમાં શ્રેષ્ઠ છે.
હદિ એષ આત્મા -આ આત્માલીંગદેહરૂપે હૃદયમાં રહેલે છે.
૪. પ્રશ્ન –ગા પુછે છે :
કયા કયા દેવે સુઈ જાય છે? ને કયે દેવ થવપ્ના જુએ છે?
જ -જેમ સૂર્યને કારણે તેજે મંડળ આકાશમાં એક થાય છે ને પાછા આથમી જાય છે, તેમજ બધા ઇન્દ્રિયના દે રાત્રે સૂઈ જાય છે, પણ એક પ્રાણુ જ રાત્રી દીવસ જાગે છે.
સ્વપ્નામાં મન જ સઘળું અનુભવે છે. જેએલું ને ન જેએલું પણ જ્યારે મન સુષુપ્તિમાં જાય છે, ત્યારે તે પણ કઈ કરતુ કારવતુ નથી. જીવાત્મા પરમાત્મામાં લીન થાય છે. જીવ જ સુષુપ્તિમાં આત્મામાં લીન થાય છે. ને પરમાત્મા રૂપ બને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com