________________
સંક્ષિપ્ત નિર્વાણપદ
૧૨૧ કેવળ એક આત્મા જ જાણવા લાયક છે–આત્મા વા અરે શ્રૌતવ્યઃ
મંતવ્ય:- નિદિવાસિતવ્ય – આખું જગત આત્માના શ્વાસરૂપ છે. એટલે કે માયારૂપ છે. આત્મજ્ઞાન થયા પછી જીવભાવ નાશ પામે છે.
મધુવિધાઃ-જેમ ઘણી મધમાખીઓ મળીને મધ બનાવે છે અને તે મધ પાછું તેને જ ખાવા કામ આવે છે તેમજ જગતમાં સંપ સહકારથી જ કામ ચાલે છે.
ઈંદ્રો માયા મિ-પુરુષ તે એ ઈ-બ્રહ્મ માયાથી જ અનેક રૂપવાળે દેખાય છે.
- જનક રાજાએ યજ્ઞ કર્યો દેશ પંચાલમાં. ત્યાં કુરૂ અને પંચાલ દેશના ઘણુ બ્રાહ્મણે ભેગા થયા હતા તેથી કાણ બ્રહ્મજ્ઞાની છે તે જાણવા જનક રાજાએ એક હજાર ગાને શીંગડા પર દસ દસ સેનામહેર બાંધીને જાહેર કર્યું કે જે બ્રાહ્મણને શ્રેષ્ઠ બ્રહ્મજ્ઞાન હોય તે ગાયે લઈ જાય. જ્યારે કોઈ ઉભું ન થયું ત્યારે યાજ્ઞવલ્કયે તેના શિષ્ય સમથવાને કહ્યું કે આપણા આશ્રમમાં ગાયે લઈ જા.
અશ્વલ નામના જનક રાજાના ગેર બોલ્યા : શું તમે બ્રહ્મજ્ઞાની છે? યાજ્ઞવલ્કય જ્ઞાનીને તે હું પગે લાગું છું. મારે તે ફક્ત ગાયે જોઈતી હતી.
હતા અશ્વલ, આર્તભાગ, લાશને શુ વિગેરેએ ઘણા પ્રશ્નો પુછ્યા ને યાજ્ઞવલ્કયે જવાબ આપ્યા.
ઉષસ્ત ચાકામણ –તમે બ્રહ્મ વિષે સમજાવે. .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com