________________
સંક્ષિપ્ત નિવાણપદ
૧૫૧ વ્યોમાસુર=સંસાર ભાવ કાઢ. વિગેરે આદ્યાત્મિક અર્થ કરવા.
રાસ મંડલી=બધુ જગત ગેળા ગેળ જ ફરે છે. સૂર્ય, ચંદ્ર, તારા, પૃથ્વી, જન્મ, મરણ, આવવું, જવું વિગેરે. મૃગતૃષ્ણ વથા બાલા મન્યત્વે ઉદકાશે; એવ વિંકારિકી માયા, અયુક્ત વસ્તુ ચક્ષતે. (૧૦-૭૩-૧૧)
અર્થ:-જેમ મૃગજળને બાળક જળ માને છે, તેમજ આ અદ્ભુત માયા છે નહિ છતાં દેખાય છે. (રાસરમવુ બધુ ગોળ ગોળ ફરવું.) જન્મવું મરવું. ગેપીઓની ફરીયાદ -
(૧) દુધ દહી માખણ ચોરે છે ને બીજાને આપી દે છેઃ ધન ભેગું કરવા નથી પણ બીજાને આપવા માટે છે.
(૨) દુધ દહી ન મળે તે છોકરાવને દુઃખ દે છેઃધન વધારે હેય તે પરોપકાર કરે, સંગ્રહથી આફત આવશે.
(૩) વાછરડા છોડી મુકે છે ને ઘર કામમાં વિશ્વ નાખે છેજીવ વ્યવહાર સત્ય માને છે, ને તે ભગવાન મુકાવવા માગે છે.
(૪) અંધારે મુકીએ છીએ તે તેના હારના કૌસ્તુભમણીના પ્રકાશથી લઈ લે છે=પ્રભુ વ્યાપક છે તેનાથી કંઈ છૂપું ન રહી શકે.
(૫) સ્વચ્છ આંગણું ગાબડું કરે છેઃસ્વાર્થમાં જ કજીયા હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com