________________
૧પ૦
સંક્ષિપ્ત નિર્વાણપદ
ગુરુ ઉપદેશાત્ પિચાશવતઃ-ગુરૂને ઉપદેશ, ભુતના વળગાડ જેમ તુરત જ લાગ જોઈએ.
નિરાશા સુરવી પગલાવત-જેમ કેઈ બ્રાહક ન મળવાથી પીંગળા વેશ્યા શત્રે વહેલા સુખથી સુઈ ગઈ તેમજ સંસારમાં સુખ ન મળવાથી તદ્દન નીરાશ થઈ સાધુ થવું જોઈએ ને તેથી શાંતિ મળશે.
આવૃત્તિઃ સકૃત ઉપદેશાતુ-ગુરૂ ઉપદેશની વારંવાર આવૃત્તિ કરે. કે હું બ્રહ્મ છું ને જગત મીથ્યા છે, ને તુરત જ સ્વરૂપ જાણી લેવું.
પ્રધાનસ્થ કુલવધુવઃ-દીવાન સાહેબને ખબર પડી ગઈ કે પુત્રની સ્ત્રી ખરાબ છે. તે કંઈ કહે તે પહેલાં પુત્રવધુ પોતાને પીયર ચાલી ગઈ તેમજ ગુરૂના બ્રા ઉપદેશથી સમજી જવું કે જગત મિથ્યા છે તે તુરત જ તેને ત્યાગ કરવું જોઈએ. તદેવાર્થ માત્ર નિર્માસં સવરુપ શૂન્યમિવ સમાધિઃ (૩-૩)
અર્થ: તે ધ્યાન જ જેમાં પદાર્થો શૂન્ય જેવા થઈ જાય છે ત્યારે તે ધ્યાન જ સમાધિ કહેવાય છે. આવૃત્તિઃ અસકૃત ઉપદેશા–ઉપદેશની વારંવાર આવૃતિ કરે.
અનારબે પર ગૃહે સુખી સર્પવત-મકાન બાંધવા કરતા સર્ષની જેમ ઉંદરના દરમાં રહે છે, તેમ ફરતા રહેવાથી બીજા ના ઘરે ઉપાધી વગર સુખથી રહેવાય છે, માટે ત્યાગી બને શ્રી શંકરાચાર્યજી મહારાજના થોડાક તેત્ર –
હિંદમાં ચાર દિશાઓમાં શ્રી શંકરાચાર્યજીના ચાર આશ્રમે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com