________________
૧૭૬
સંક્ષિપ્ત નિર્વાણદ કારણ – અનાદિ અવિધા છે માટે પંચકેશને વિવેક કરવું જોઈએ.
પંચકોશ:-અન્નમય, પ્રાણમય, મને મય, વિજ્ઞાનમય ને આનંદમય-કેશથી અતીત આત્મા છે તે સમજે.
દ્રષ્ટાંત –પાણી નાળીએરનું જોઈએ તે પ્રથમ લીલા છાલા, પછી લાલ કાશે, પછી કાચલી, પછી ધેલું નાળીએર ને પછી જ પાણી મળે છે. જેમ મુંજ ઘાસમાંથી સળી કાઢી લઈએ છીએ તેમજ શરીર ઈદ્રિયમાંથી આત્માને સૌથી ન્યારે સમજી લેવું જોઈએ, આત્મા સ્વગત વિગેરે ભેદથી રહિત છે.
વૃક્ષમ્ય અવગત ભેદ, પત્ર પુગ્ય ફલાદિત ,
વૃક્ષાંતર: સજાતિયઃ વિજાતિય શીલાદિત, અર્થ:-વૃક્ષના મૂળ, પત્ર, પુષ્પ, ફળ વિ. સ્વગત ભેદ છે. એક ઝાડથી બીજા ઝાડે છે તે સજાતીય ભેદ કહેવાય છે અને ઝાડ ને પત્થર તે વિજાતીય ભેદ કહેવાય છે.
આત્મામાં દેશ, કાળ ને વસ્તુ નથી, કારણ કે આત્મા વ્યાપક છે ને એક જ છે માટે આત્મા ૩ પરિચછેદથી ત્યારે છે -દેશ, કાળ ને વસ્તુ ન વ્યાપિત્થાત્ દેશ તે અંતે, નિત્યસ્વાત નાપિકાલતા, ન વસ્તુતેડષિ સભ્યાતું, આતંત્ય બ્રહ્મણિ ત્રિધા. (૩-૩૫)
અર્થ -બ્રા વ્યાપક હોવાથી દેશે કરીને બ્રહ્મને અંત નથી, બ્રહ્મ નિત્ય હેવાથીકાળે કરીને તેને અંત નથી, અને તે સર્વ રૂપ હેવાથી, તે બ્રહ્મ કઈ વસ્તુ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com