________________
સંક્ષિપ્ત નિર્વાણપદ
૧૬૧ મધ્ય કે નાનુંપણું નથી, તેમજ પૂર્વપરાદીક નથી, પણ અખંડ એકરૂપ અદ્વિતિય, અવશિષ્ટ કેવળ શિવ છું. (૫) તત્વમસ્યાદિ વાક્યમાં બરાબર જીવના સ્વરૂપને બ્રહ્મરૂપ જ કહ્યો છે (ઉપાધી બાધ કરત) અણુ પણ તે છે અને મહાન છે તે અંદર, બહાર કે મધ્યમાં નથી પણ સર્વત્ર તેજ છે, તે શિવ હું છું. (આકાશવત્ સર્વગતઃ) આકાશ જેમ આમાં વ્યાપક છે, ને અદ્વિતીય ને સર્વત્ર છે, અસંગ જે પરામાનંદ રૂ૫ બ્રહ્મ જ આત્મા છે. ન શુક્લ ન કૃષ્ણ ન રક્ત ન પીત,
ન કુન્જ ન પીન ન હāન દીર્ઘમ્; અરુપ તથા જ્યોતિરાકારકત્વા ,
તદેકેશવશિષ્ટઃ શિવ કેવલેહમ (૬) અર્થ –વ પ્રકાશરૂપ પણાથી અપ્રમેય હવાથી ને આત્મા ધૂળે કે કાળે નથી, રાતે કે પીળે નથી, અણુ કે મહાન નથી, હવ કે દીઘ નથી, તે અરૂપ, એક ને અવશિષ્ટ કેવળ શિવ હું છું. ન શાસ્તા ન શાઅં ન શિવે ન શિક્ષા,
ન ચત્વ ન ચાહે ન ચાય પ્રપંચ: સ્વરૂપાવ બેધે વિકલ્યાસહિષ્ણુમ્,
તદેકેશવશિષ્ટઃ શિવ કેવલેહમ. (૭) અર્થ -હું બોધ કરનાર કે શાસ્ત્રી નથી, શિષ્ય નથી કે શિક્ષા નથી, તું પણ નથી ને હું પણ નથી, આ પ્રપંચ નથી. જે સ્વરૂપનું જ્ઞાન વિકલ્પને નહિ સહન કરનારું છે, તે અદ્વિતિય અબાધિત, કેવળ શીવ હું છું. આત્મા કેવળ દ્રષ્ટા છે પણું દ્રશ્ય નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com