________________
સંક્ષિપ્ત નિર્વાણપદ અપિ વ્યાપકત્વા હિ તત્વગાત,
સ્વતઃ સિદ્ધ ભાવાદનન્યાશ્રયતાત્; જગત્ તુચ્છતત્ સમસ્ત તદન્યત્,
તડવશિષ્ટઃ શિવ કેવલેહમ (૨) અર્થ -તે વ્યાપકપણાથી હીનતા પ્રયોગથી, સ્વતઃ સિદ્ધાભાવથી, તેનાથી ભીન્ન આ સમસ્ત જગત પ્રપંચ છે, તુચ્છ છે, પણ હું એક જ બાકી રહેતે કેવળ શીવ છું. ન જાગ મે સ્વપ્નકેવા સુષુપ્તિ,
વ વિશ્વો ન વા તૈજસઃ પ્રાજ્ઞકવા; અવિદ્યાત્મ કત્વાત્ ત્રયાણ તુરીયા,
તદેવશિષ્ટઃ શિવ કેવલેહમ. (૯) અર્થ:-ત્રણે અવસ્થા દેહની અવિદ્યાપણુથી મારી નથી, વિશ્વતૈજસ પ્રાણ દેવ પણ નથી તે એક અબાધિત સંગરહિત અને પરમ આનંદરૂપ છે, પ્રકાશરૂપ છે. ન ચ એક દ્વિતિયં કુતઃ સ્થાત્ નવા,
કેવલત્વ ન ચા કેવલતું; ન શૂન્ય ન ચા શૂન્ય અદ્વૈત કત્વાન્ કર્થ,
સર્વ વેદાંત સિદ્ધ બ્રવીમિ. (૧૦) અર્થ -તે એક નથી તે બે કેમ હોય, તે કેવળ કે અકેવળ નથી, તે શૂન્ય કે અશૂન્ય ચેતન પણ નથી. અદ્વૈતના પૂર્વપણુથી તેને હું જે વેદાંતથી કેવળ કે અકેવળ નથી–તેને માટે હું શું કહી શકું? ૩% શાંતિઃ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com