________________
સક્ષિપ્ત નિર્વાણપદ
૧૧૩
અથ :-ઈશ્વરની કૃપાથી જ મનુષ્યને મદ્વૈત જ્ઞાનની ઈચ્છા થાય છે. કે જે મરણના મોટા ભયને ટાળે છે.
સ બાહ્યાજ્ય તઽસિત્ય, શિવઃ સર્વત્ર સા; ઇતઃ તતઃ કથં બ્રાંતઃ, પ્રધાવસિ પિચાશવત. (૧૪)
અર્થ :-તે બ્રહ્મ ચેતન અંદર ને બહાર શીવ રૂપે વિલસી રહ્યું છે. તે પછી તુ' ગાંડાની પેઠે અહિં તહીં ભુત જેમ શું ભટકી રહ્યો છે?
સમૈગશ્ચ વિયેાગ, વતતે ન ચ તેન મે; નવનાહ' જગન્નેહ, સવ” આમૈવ કેવલમ્ (૧૫)
અર્થ :-તારામાં કે મારામાં સચૈાગ કે વિચાગ થતા નથી. તુ' પણુ નથી ને હું પણ નથી, ને જગત પશુ નથી પર ંતુ આત્મા જ સવ રૂપ છે.
જન્મ મૃત્યુ ન* તે ચિત્ત, બધ મેક્ષૌ શુભાશુભૌ; કથ' રાદિસિ હૈ વત્સ, નામ રૂપ... ન ચ તે નમે. (૧૭)
અર્થ :-જન્મ, મરણુ તે દેહના ધર્યાં છે તથા બંધ, માક્ષ, પાપ, પુણ્ય જે મનના ધર્યાં છે, તે તું શા માટે રૂદન કરે છે? નામ રૂપ તારા કે મારા પણ નથી.
કાર અમૃત' વિદ્ધિ, નિશકાર' ચ નિતરમ્; એતદ્ તત્વા પર્દેશન, ન પુનઃવ લવ સ’ભવ:. (૨૧)
અથ` :-સાકારને તું મીથ્યા જાણ, ને નિરાકાર ને તું સત્ રૂપે જાણુ, આવા તત્વના ઉપદેશથી, તારે ફ્રીથી જન્મવુ નહિ પડે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com