________________
૧૭૦
અંક્ષિપ્ત નિર્વાણપદ આદિ મધ્યાંત મુક્તોહં, ન બોડહં કદાચન; સવભાવઃ નિમલ શુદ્ધ, ઈતિ મે નિશ્ચલ મતિ. (૪૩)
અર્થ -હું આદિ, અંત ને મધ્યથી રહીત છું, હું કદાપિ બંધનમાં કે મુક્ત નથી, હું તે સ્વભાવથી જ નિર્મળ શુદ્ધ સ્વરૂપ છું, આવી મારી નિશ્ચલ બુદ્ધિ છે.
ન વંઠો ન યુમાન્ ન સ્ત્રી, ન બેધે ન કલ્પના સાનંદ વા નિરાનંદ, આત્માન મળ્યસે કથમ.
અર્થ -આભા, પુરૂષ સ્ત્રી કે નપુંસક નથી, તેમજ બોધ રૂપ કે કલપના નથી, આત્મામાં આનંદ કે દુઃખના ધર્મો જરા પણ નથી.
ઘટે જિનને ઘટાકાશ આકાશે લીયતે યથા; દેહાભાવે તથા ચગી સ્વરૂપે પરમાત્મનિ.
અર્થ -જે ઘટના તુટવાથી આકાશ, આકાશમાં જ મળી જાય છે તેમ દેહને નાશ થવાથી આત્મા પરમાત્મા રૂપ જ છે ને તેમાં જ મળી જાય છે.
અક્ષરાત વરેયવાત, ધૂત સંસાર બંધનમ્; તત્વ મસ્યાદિ લક્ષણતાત્, અવધૂત ઈતિખ્યતે.
અર્થ -અવધુતમાં અન્નવર્ણ માં પ્રથમ શ્રેષ્ઠ છે. સંસારનું બંધન છે તેને જેણે તરછોડી નાખ્યું છે, જે તત્વમસ્યાદિ વાક્યોનું લક્ષણ જેને સમજાઈ ગયું છે તે જ અવધુત-ખરે યેગી તે જ છે કે જેને મેહ નથી, આશા નથી ને આનંદથી રહે છે. જગતને ઇંદ્રજાળ જેવું માને છે અને તત્વજ્ઞાનથી જ પિતાને આત્મા બ્રહ્મ જ છે એવું જણાતાં જ તે જ્ઞાનથી તેને મોક્ષ છે જ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com