________________
સંક્ષિપ્ત નિર્વાણપદ પ્રસાદ –ચિદાનંદ રૂપઃ શિવોહં શિવોહમ,
મનોનિવૃતિ પરમેષશાંતિઃ મનની નિવૃતિ તેજ પરમ શાંતિ છે. અસ્તિ ભાતિ પ્રિય રૂ૫, નામ ચેત્યર્થ પંચમમ; આદ્ય ત્રય બ્રહ્મ રૂપ, જગત રૂપ તનેયમ્ (વાક્યસુધા)
અર્થ -આ જગતમાં પાંચ વાના છે. વસ્તુઓ છે, દેખાય છે, તે પ્રિય લાગે છે અને નામવાળા અને રૂપવાળા અનેક પદાર્થો છે. તેમાંથી બે વાના જેના નામ ને રૂપ છે તે નાશવંત છે, અને બ્રહ્મ તે હંમેશા છે, સત્ ચિત અને આનંદ રૂપ છે.
પરં બ્રહ્મ નિત્યં તદેવાહ મસ્મિ. નિત્ય જે પર બ્રહ્મ છે તેજ હું છું. (વિજ્ઞાન નૌક) જ્ઞાનનું લક્ષણ:દેહાન્યાસાહિ સંન્યાસે, નહિ કાષાય વાસના નાહં દેહે મહાત્મતિ, નિશ્ચયે જ્ઞાન લક્ષણમ. (સદાચાર સ્તોત્ર)
અર્થ:-દેહ ભાવને નાશ કરે તે સંન્યાસ છે. પણ કેવળ ભગવા વસ્ત્રો પહેરવા તે નહિ. હું દેહ નથી પણ બ્રહ્મ છું આ દ્રઢ નિશ્ચય તે સંન્યાસ છે. યન લાભાન ન પર લાભ, યત સુખાય ન પરં સુખમ્; યજ્ઞાનાતુ ન પર જ્ઞાનં, તદ્ બ્રા ઈત્ય વધારતુ.
(આત્મબોધ પ૫) અર્થ જેનાથી મોટો કેઈ લાભ નથી, જેનાથી ઉંચુ બીજુ જ્ઞાન નથી અને જેનાથી મિટુ કેઈ સુખ નથી તે જ બ્રહ્મ છે તેમ મનમાં ધારણ કરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com