________________
૧૫૬
સંક્ષિપ્ત નિર્વાણપદ
(૧) અનિત્ય વસ્તુઓમાં નિત્ય બુદ્ધિ કરવી.
(૨) અપવિત્ર શરીર છે તેને પવિત્ર માનવું તે, કેમ કે શરીર તે પાંચ રીતે અપવિત્ર છે. જીઆ
--
૧ સ્થાનાત્, ૨ ખીજાત્, ૩ ઉપષ્ટ સ્ત ંભાત્, ૪ નિષ્પ ંદ નાત્ અને ૫ નિધનાત્ અપવિત્ર છે:
પ્
માતાથી–યાની, પીતાથી-વિય, હાડકાથી હાડકા, કચરો નીકળવાથી-મળમૂત્ર પરસેવા, મૃત્યુથી-નાશ અપવિત્ર છે. અમિતા=અભીમાન, દેહભાવ, શગદ્વેષ અને
અભિનીવેષ=જીવન પ્રત્યે મમતા=મૃત્યુ થય.
સુખથી રાગ ને મૃત્યુથી દ્વેષ થાય છે. તે સઘળુ વરૂપ જ્ઞાનથી ઘટી જાય છે. વૃત્તિ નિરાધાત્ તસિદ્ધિ: માટે વૃત્તિના નિરોધ કરા
છિન્નહસ્તવ ાથ છૂટો પડી જાય=કપાય જાય તે તરત છેડી દેવાય છે તેમજ વ્યવહુાર છેડી, સન્યાસ લ્યે.
રાજપુત્રવત્ ઉપદેશાત્-અથ :-જેમ દીવાન સાહેબ લડાઈના વખતમાં રાજપુત્રને જ’ગલમાં વાઘરીને ત્યાં મુકી આવ્યા હતા, તેથી તે વાઘરીને તે પીતા સમજીને રહેતા હતા, પણ પાંચ વર્ષે જ્યારે દુશ્મને ચાલ્યા ગયા ને દીવાન સાહેબ કુવર ને તેડવા ગયા ત્યારે પોતે રાજપુત્ર પેાતાને વાધરી માની સાથે રહેતા હતા પણ જ્યારે દીવાને કહ્યું કે તું રાજપુત્ર છે, કે તુરત જ જ્ઞાન થયું કે હુ' રાજપુત્ર છું તેમજ ગુરૂ કહે કે તમેા બ્રહ્મ છે, શરીર નથી. તે તુરત જ સમજી જવુ' જોઇએ. કે હુ' છત્ર નથી પણુ બ્રહ્મ છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com