________________
૧૫૪
સંક્ષિપ્ત નિર્વાણપત્ર અર્થ - ભગવન હવે હું મૃત્યુથી ડરતે નથી, કેમકે તમે મને નિર્ભય બ્રહ્મ નિવાં કેવલ્ય પદમાં સ્થતિ કરાવી છે. અજ્ઞાન ચ નિરાતે મે, જ્ઞાનવિજ્ઞાન નિર્ણય ભવતા દક્તિ ક્ષેમં, પરં ભાગવત પરમ. (૧૨-૬-૭)
અર્થ – જ્ઞાન વડે કરીને મારું અજ્ઞાન ચાલ્યું ગયું છે, અને આપની કૃપાથી પરમ ભાગવતપદને હું પામ્યો છું.
વેદાંત સાર - બ્રહ્મ છે તે જ આત્મા છે અને તે જ આત્મા બ્રહ્મ રૂપે હું છું. આ જ ભાગવતને પ્રતિપાદ્ય વિષય છે કે–તમે સાક્ષાત બ્રહ્મ છે તે જાણે ને શાંતિ પામે. તાવ ઉતરી ગયે સુખાકારી જ છે. સુખાકારી લાવવાની નથી. પડદો હટાવે, અંદર પ્રભુ ઉભા જ છે, જરૂર દર્શન થશે જ. લીલા હટાવે. નીચે ચેકનું પાણી છે જ. તેમજ દેહબુદ્ધિ કે છવભાવ હટાવે તે તમે સાક્ષાત બ્રહ્મ જ છે.
બ્રહ્મ તે જ આત્મા છે ને આત્મા તે જ બ્રહ્ના છે. નિપુત્વાત તયે નેત્પત્તિઃ કુટસ્થત્યાત ન વિકીય સંસ્કારતુ ન શુદ્ધાત્, આત્મવાતું આપ્યતઃ કુતઃ.
અર્થ - તમે નિત્ય કુટસ્થ, શુદ્ધ ને આત્મારૂપે છે જ. આ નિશ્ચય દ્રઢ કરે, શાંતિ મળશે જ.
પાતાંજલી મુની કૃત વેગસૂઃ-ગા=ચિત્તવૃત્તિ નિરોધઃ વૃત્તિ -વિષય ચૈતન્ય અભિવ્યું કે,
અંતઃકરણ અજ્ઞાન: પરિણામ વિશેષે વૃત્તિ અર્થ -જે વિષય છે, તેને અંતઃકરણ કે જે અજ્ઞાનનું પરિણામ છે. તે દ્વારા વિષય પર પ્રકાશ પાડનારને વૃત્તિ કહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com