________________
સંક્ષિપ્ત નિર્વાણપદ
૧૫ અર્થ-જેમ માટીને ઘટ તુટી જવાથી આકાશ તેનું મોટા આકાશમાં મળે છે કે મળેલું જ) છે તેમ મળી જાય છે, તેમ જીવ પણ મૃત્યુ બાદ બ્રહ્મરૂપ જ છે.
અહં બ્રહ્મ પર ધામ, બ્રહ્માહં પરમં પદમ એવં શમીક્ષન આત્મન, આત્મજ્યાધાય નિષ્કલમ.
(૧૨-૫-૧૨) અર્થ:-હું જ બ્રહ્મ છું તે જ પરમધામ રૂપ બ્રા છે. તે જ હું છું. આમ વિચારતાં તમો, આત્માને બ્રામાં સ્થાપીને, જે તમને નાગ કરડશે તેમ નહિ માનતાં હું બ્રહ્મ છું, તેમ માનશે તે નાગ કરડશે નહિ. માટે તમારા શરીરને જગતથી જુદુજ માને-હું બ્રહ્મ છું તેમ નિશ્ચય કરે ને બ્રહ્મ માંજ બ્રહ્મ રૂપે સ્થિર થાવ. કંઈ જુદુ માનશે નહિ.
કિશુયઃ શ્રોતું ઈચ્છસિ? બીજું શું વધારે સાંભળવું છે? પરિક્ષીતને જવાબ -
સિદ્ધોરિયમ, અનુગ્રહિતસિમ, ભવતા કરુણાત્મનઃ શ્રાવિતે યદચ સાક્ષાત, અનાદિ નિઘને હરિ
૧૨-૬-૨) અર્થ - આપ દયાળુ એ મારા પર અનુગ્રહ કર્યો છે, તેથી હું કૃતાર્થ છું કારણ કે આપે અનાદિ સાક્ષાત્ હરિનું મરણ કરાવ્યું છે. Certificate: ભગવત્ તક્ષકદિયે, મૃત્યુ, ન બિભેમ્યહમ; પ્રતિષ્ઠા બ્રહ્મ નિવાણું, અભાયંદર્શિત ત્વયા. (૧૨-૬-૫)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com