________________
૧૪૯
સંક્ષિપ્ત નિર્વાણપદ
અર્થ - હે ભગવાન! આપ સત્ય સંકલપવાળા છે, આપને પ્રાપ્ત કરવાનું શ્રેષ્ઠ સાધન સત્ય છે, ત્રણે કાળમાં આપ સત્યરૂપે રહે છે, પંચ મહાભૂતેમાં તમે અંતર્યામી છે, ભુતે નાશ પામે છે છતાં તમે તે અજર અમર છે. તથા સત્યવાણી ને સમદર્શન સર્વત્રના આપ પ્રવર્તક છે.
આત્માને સાક્ષાત્કાર થઈ શકતું નથી કેમકે તે મનવાણથી પર છે.
મૃગ તૃષ્ણ યથા બાલા મન્યતે ઉદકાશયમ, એવં વિકારીકી માયાં, અયુક્તા વધુ ચક્ષતે.
(૧૦-૭૩-૧૧) અર્થ: જેમ મૂખ ઝાંઝવાના જળને જળાશય માને છે, અજ્ઞાનીઓ તેમજ સૃષ્ટિ વિ. વિકારને પામેલી માયાને સત્ય માને છે. મલ્લાનાં અશનિ નૃણ નરવર, આણું સ્મરે મૂર્તિમાન; ગોપાનાં સ્વજને અસતાં, ક્ષિતિભૂજાં શાતા મિત્રે શીશુ. મૃત્યુ ભેજયતે, વિરાટુ વિદુષ, તત્વ પર ભેગીનામ; વૃષણનાં પરદેવતતિ વિદિત, ૨ગે ગતઃ સાગ્રજઃ
(૧૦-૪૩-૧૭) અર્થ -આ લેક દ્રષ્ટિ સૃષ્ટિવાદને છે. જેવી જેની દ્રષ્ટિ તેવી તેની સૃષ્ટિ બને છે કણ જ્યારે મલ્લોની સભામાં આવ્યા ત્યારે મલેને કાળરૂપ દેખાયા, રાજામાં શ્રેષ્ટ રાજપુરૂષ જેમ, સ્ત્રીઓને કામદેવરૂપ, ગેવાળીઆના પિતાના સ્વજન જેવા લાગ્યા. રાજાઓને મોટા રાજા જેવા, પુત્રને પીતા જેવા, કંસને કાળ જેવા દેખાયા, વિદ્વાનને વિરાટ પુરૂષ તરીકે દેખાયા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com