________________
1Y
સંક્ષિપ્ત નિર્વાણપદ અર્થ:-આ પૃથ્વી પર જેટલા દાણા છે, જળ છે, તેનું છે, પશુએ છે તે સર્વ એકત્ર મળે તે પણ તૃષ્ણાથી ઘેરાએલા માણસને કદી સંતોષ મળતું નથી.
ન જાતુ કામઃ કામઃ કામાનાં ઉપભેગેન શામતિ, હવિષા કૃષ્ણ વર્મેલ, ભૂપ એવાભિ વધતે.
(૯-૧૯-૧૪) અર્થ -વિષયેની તૃષ્ણા વિષે ભેગવવાથી શાંત થતી નથી, પણ ઉલટી જેમ અગ્નિમાં ઘી નાખવાથી વધે છે તેમજ વાસના વધે છે, માટે તેને ત્યાગ કરવે. કેમકે તે કદી ધરાતી નથી.
દ્રષ્ટાંતઃ–ફટલી ડેલ કદી ભરાતી નથી ને બકરી પણ કદી ધરાતી નથી, માટે વાસનાને ત્યાગ કરે, તે જ શ્રેષ્ઠ છે. સ્કંધ ૧૦ – કિસહંતુ સાધૂનાં, વિદુષી કિં અપેક્ષિતમ, કિ કાર્ય કદણ, દુર્યજં કિં વૃતાત્મનામ્.
(૧૦-૧-૫૮) અર્થ -સાધુ પુરૂષે શું સહન કરી શકતા નથી? વિદ્વાન પુરૂષોને કઈ વસ્તુની પૃહા છે? લોભી પુરૂષને કયું કાર્ય નહિ કરવા યોગ્ય છે? અને જેના હૃદયમાં હરી છે તેવા માણસ બધુ છેડી શકે તેમ છે. સત્યવત સત્યપર ત્રિસત્ય, સત્યસ્ય નિ નિહિત ચ સત્યે, સત્યય સત્યમૃત, સત્યનેત્ર, સત્યાત્મક, વાંશરણે પ્રયાના
(૧૦-૨-૨૬)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com