________________
સંક્ષિપ્ત નિર્વાણપદ
૧૪૭ અર્થ –પિતાના આત્માથી જ આ આખુ જગત વ્યાપી રહ્યું છે. દેહભાવ છેડી, ને ભેગ, કેઈનું ધન લઈ લેવાની ઈચ્છા ન કરે. આત્માનું સ્વરૂપ :સર્વ ન દેવાસુર મર્ચે તિર્યક,
ન સ્ત્રી ન ષઢે ન પુમાન્ ન જતુ નાયં ગુણ કર્મ ન સન્ન ન ચાસન,
નિષેધ શેષ જયનાદ શેષ . (૮-૩-૨૪) અર્થ -બ્રહ્મ છે તે દેવ, અસુર માણસ કે જંતુ નથી, તે સ્ત્રી, પુરૂષ કે નપુંસક નથી, તેનામાં ગુણકર્મ નથી, તે સત અસથી પર છે તેની હું (ગજરાજ) પ્રાર્થના કરું છું. સ્કંધ ૯:ખટવાંગ રાજાનું બેઘડી આયુષ્ય હતું. તેની છેલ્લી પ્રાર્થનાયદ્ બ્રહ્મ પરંસૂમ, અન્ય શૂન્ય કલ્પિત; ભગવાન્ વાસુદેવેતિ, યં ગૃતિ સાત્વિકાર. (૯-૯-૪૯)
અર્થ – જે બ્રહ્મને વેદાંતીએ પરબ્રહ્મ કહે છે, સૂમ કહે છે, શૂન્ય નહિં હોવા છતાં શૂન્યની પેઠે કપે છે. (કેમ કે તે વાણીને વિષય નથી) અને ભક્તો જેને ભગવાન કહે છે તેને હું પ્રાર્થના કરું છું. દુઃખનું કારણ વાસનાઓ છે –
યદુ પૃથવ્યાં બ્રહી યવ, હિરણ્ય પશવઃ શિયા, ન દુલ્હન્તિ મનઃ પ્રીતિં પંસદ કામ હતસ્ય તે.
(૯-૧૯-૧૩)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com