________________
૧૩૦
સંક્ષિપ્ત નિર્વાણપદ કંધ ૧૨ તે બ્રહ્માને પહોંચવાના ૧૨ પગથિયા છે.
ભાગવત=મધુર વેદાંત. તેના દષ્ટાંતે આત્મજ્ઞાનમાં ઘટા. ભાગવત મહિમા – નિગમ કલ્પતર–લિત ફલા,
શુકમુખાતું અમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવત રસમાલયં,
મુહુરહે રસીકા ભુવિ ભાવુકા, (૬-૮૦) વેદરૂપી ઝાડનું ગળેલું પાકું ફળ આ ભાગવત છે, જે શુકદેવજીએ ચાખ્યું છે. ને તે જ જ્ઞાનભક્તિરસ તેમણે ગાયે છે તે જ આ ભાગવત છે.
સાધૂનાં દર્શન લેકે, સર્વ સિદ્ધિકર પરમ ” સાધુના દર્શન જ સર્વ કલ્યાણ અને સિદ્ધિ ને સુખ આપનાર છે.
દષ્ટાંત—એક ગાયને લીલું ખડ ખાવાની ટેવ પડી ગઈ હતી. પછી ઉનાળામાં સુકું ઘાસ ન ખાધું તેથી તે દુબળી પડી ગઈ. ઘરધણીએ તે ગાયની આંખે લીલા પ્લાસ્ટીકના ચશ્મા શીંગડા સાથે બાંધી દીધા તેથી સુકા ખડને લીલું સમજી ખાવા લાગી. તેમજ માણસોને વિષયે પાંચ ગમે છે તેથી વ્યાસજીએ મધુર દષ્ટાંતે સાથે ભક્તિ ને જ્ઞાન પીરસ્યું છે, તેથી ગમે છે.
મંગલાચરણ પછી કથા મહાસ્ય
આમદેવ બ્રાહ્મણની કથા આત્મદેવને ધુંધળી કરીને સ્ત્રી હતી પણ તેને કંઈ સંતાન ન હતું, તેથી કહે છે કે ધીફ કુલ સંતતિવિના જ પિતાને તથા કુળને ધિક્કાર આપે છે. પછી આત્મદેવ કઈ ઋષિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com