________________
અક્ષિપ્ત નિર્વાણષદ
૧૪૩
દક્ષ પ્રજાપતીના ૧૦૦ દીકરા પિતૃ ઋણમાંથી મુક્ત થવા સંસાર માંડવા, જંગલ થઈ ગામમાં જતા હતા, ત્યાં રસ્તામાં નારદજી મળ્યા. તેણે, મેાટા દીકરા હય શ્વને ૯ સવાલ પુછ્યા જો જાણતા હા તે ગૃહસ્થી થવામાં વાંધા નથી. પણ તે જવાબ આપી શક્યા નહિ તેથી નારદજીએ કહ્યું ને સાધુ મનાવ્યા.
પ્રશ્ન ૧-પૃથ્વીને અંત કાં ? જવાબ-લીંગ દેઢુ છુટે ત્યારે ને ત્યાં
પ્રશ્ન ૨-એક પુરૂષવાળા દેશને જાણા છે ? જવાબ-ના. સાક્ષી આત્મા બ્રહ્મ જ છે.
પ્રશ્ન ૩-જે ગુફામાંથી નીકળાતુ નથી તે ગુફાને જાણા છે ? જવાબ-ના, સકામ ક્રમ છે.
પ્રશ્ન ૪-એક બહુરૂપી સ્ત્રીને તમે જાણા છે ! જવામ-ના. તે તે બુદ્ધિ છે.
પ્રશ્ન ૫-એક વ્યભિચારી સ્રીના પતિને જાણેા છે ? જવામ-ના. તે જીવ છે.
પ્રશ્ન ૬-બંને બાજુ વહુતી નદીને જાણા ? જવાબ–ના. તે પાપ પુણ્ય, વાસના સારી ખરાબ છે.
પ્રશ્ન ૭-૨૫ પદાર્થનુ' અનેવુ' વિચિત્ર ધરને તમે જાણે! છે?
જવાબ-ના. તે શરીર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com