________________
૧૪૨
સંક્ષિપ્ત નિર્વાણપદ રાજા રહૂગણને જડભરતે આપેલ ઉપદેશ - જ્ઞાન વિશુદ્ધ પરમાર્થ મેક,
અનંતરત્વ બહિર્બા સત્યમ; પ્રત્યક પ્રશાંત ભગવત શબ્દ
સયત વાસુદેવે કવયે વદન્તિ. (પ-૧૨-૧૧) અર્થ :-કેવળ એક બ્રહ્મ સત્ય છે, જે પરમાર્થ ને જ્ઞાન રૂપ છે, વ્યવહારથી ભિન્નને સત્યરૂપ છે, વિશુદ્ધ ને અવિવાથી રહિત તે એક જ છે, ભેદરહિત ને પરિપૂર્ણ છે, આત્મસ્વરૂપ છે, અત્યંત શાંત નિરાકાર તેને જ વિદ્વાને ભગવાન વાસુદેવ
રસ્તે પડ્યા જે રણમહીં, પ્રથમ ભુલા પડી ગયા; બેસી રહ્યા જે મંઝીલે, ખરેખર ભુલા પડી ગયા.
આળસ છેડે અને બ્રહ્મની જિજ્ઞાસા રાખી, તત્વસ્વરૂપ બ્રહને સમજે. કંધ ૬ મિન તે યેન, ચ યસ્ય ય;
યદ્ર યથા, કુરુતે કાર્ય તે ચ. પરાવરે માં પરમે, પ્રાફ પ્રસિદ્ધ
તદ્દબ્રહ્મ તદુહેતુ, અન્યદેકમ (૬-૪-૩૦) અર્થ:-જેને વિષે આ જગત છે તે બ્રહ્મ છે, જેનાથી ઉત્પન્ન થાય છે તે પણ બ્રહ્મ છે. સાધન, જેના સંબંધમાં જગત રહ્યું છે તે પણ બ્રહ્મ જ છે. ઉપદેશ, બલીદાન જે સ્વતંત્રકર્તા છે, પ્રાજક છે તે પણ બ્રહ્મ જ છે. જે ત્રણ ભેદ (અજાતીય, વિજાતીય ને સ્વગત) થી રહિત છે તે સઘળ બ્રહ્મ જ છે.
(૬-૪-૩૦ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com