________________
૧૪૪
સંક્ષિપ્ત નિર્વાણપદ
પ્રશ્ન ૮-ચિત્ર વિચિત્ર પાંખવાળા ઢુંસને જાણા છે ? જવાબ-ના. તે શાસ્ત્ર છે, બધ ને મેક્ષ બતાવે છે.
પ્રશ્ન હ-છરાને વજ્રથી પણ કઠણ, પેાતાની મેળે ફરે તે કદી ટકે નહિ તે ચક્રને તમા જાણા છે ? જવાબ-ના. તે કાળ ચક્ર છે.
સૌ દીકશ સાધુ બન્યા ને જંગલમાં ગયા. પ્રજાપતીએ નારદજીને શ્રાપ આપ્યા કે તમા કાઇ ઠેકાણે થાડા વખત સિવાય વધારે ઉભા રહી નહી શકે.
સ'સારમાં પડી, પણ ચેતીને ચાઢે. દ્રષ્ટાંત :-Fire is a good servent but bad master.
અગ્નિ સારી છે ઘણા કામ તેનાથી થાય છે, પણ જા ભુલા તા દજાડે છે.
કઈ ખન્યુ નથી :~
થય' ચ વ ચ ઇમ, તુલ્ય કાલા: ચરાચયઃ; જન્મ મૃત્યુ: યથા પશ્ચાત્, પ્રાક્ નૈવ
અધુનાપિના (૬-૧૫-૪)
અર્થ :-ઢે રાજા પરિક્ષીત, અમે, તું અને સવ આ વત માન કાળમાં જોવામાં આવે છે. આ સ્થાવર જંગમ પ્રાણીઓ, જન્મની પહેલા જેમ ન હતા, અને મૃત્યુ પછી પણ નહિં ઢાય, તેમજ બધુ હમણાં પણ નથી. ( માત્મા, બ્રહ્મમાં કઈ બનતુ નથી ).
દેહ દૈડી વિભાગેાડય અવિવેક કૃત પુરા; જાતિ વ્યક્તિ વિભાગોય, યથા વસ્તુનિ કલ્પિતઃ; (૬–૧૫–૫)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com