________________
૧૩૬
સંક્ષિપ્ત નિર્વાણપદ સ્કંધ ૨-જીવન નકામું ચાલ્યું જાય છે, માટે તેને સદુઉપયોગ કરે.
મંદસ્ય મંદ પ્રજ્ઞસ્ય વયે મંદ આયુવ, નિદ્રયાવિયતે નક્ત દિવાવ્યર્થ કર્મલિ. (૧-૧૨-૯) નિદ્રયાયિતે નક્ત, વ્યવાન ચ વા વયા દિવાચાર્યોહયારાજન, કુટુંબ ભરણેન વા. (૨-૧-૩)
અર્થ -આળસુ અને મંદ બુદ્ધિવાળાનું આયુષ્ય રાત્રે નીંદ્રા ને દીવસે વ્યર્થ કામે કરવામાં ચાલ્યું જાય છે. અને વ્યવહારી મનુષ્યનું આયુષ્ય દીવસે ધન કમાવામાં અને વ્યવહાર કરવામાં જાય છે. મુ ડક :અગ્નિ મૂધ, ચક્ષુષિ ચંદ્ર સૂય,
_દિશઃ શ્રોત્રે વાફ વિવૃતા. વેદા વાયુ પ્રાણે, હૃદય વિશ્વમસ્ય,
પદત્યાં પૃથ્વી શ્રેષ સર્વ ભૂતરાત્મા. અર્થ -વાળ તે વાદળા છે, આંખે સૂર્ય ચંદ્ર છે, પાપણે રાત્રી દિવસ છે, કાન દીશાઓ છે, નાક અશ્વિનીકુમાર છે, મુખ અગ્નિ બ્રાહ્મણ છે, વાણી છે, બાહુ ક્ષત્રીય છે, છાતી વૈશ્ય છે, પગ મુદ્ર છે, હાડકા પર્વતે છે, નસે નદીઓ છે, રૂંવાડા વનસ્પતિઓ છે અને પેટ દરીયે છે. =વ્યષ્ટિ સમષ્ટિ એક છે. અપ્પા સે પરમ આપ્યા છે. આત્મા તેજ પરમાત્મા છે, અહં બ્રહ્મસિમ-સર્વ-ખવિંદ બ્રહ્મ.
The things near & far by some hidden power linked are that you cannot touch a flower without troubling the stars=વ્યષ્ટિ-સમષ્ટિ એક છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com