________________
૧૩૯
સંક્ષિપ્ત નિર્વાણપદ બન્નેથી પર છે, તે કાર્ય કારણ છેટા છે. કેવળ એક બ્રહ્મ સર્વત્ર વિલસી રહ્યું છે.
ફળ –જે આ જ્ઞાન રાખશે તે કપમાં કે ગમે ત્યારે તમને જરા પણ મેહ થશે નહિ.
માયા પ્રકાર બે -રાગદ્વેષવાળી ને બીજી દેશકાળવાળી. જુએ–“ science of relativity “ (સાપેક્ષવાદ જુઓ) વિદુરજીને મૈત્રેયી ઋષીને ઉપદેશ :- વિદુરજી પ્રશ્ન કરે છે કે જીવને માયા કેમ લાગી?
મૈત્રેયી :સ વા એષ તદા દ્રષ્ટા, ના પશ્યદુ દ્રશ્ય એકરા; મે ને અસત ઇવ આત્માનં, સુપ્ત શક્તિ અસુપ્ત દ્રક.
(૩-૫-૨૫) અર્થ : એક આત્મા જ હતે ને છે, દ્રશ્યના અભાવથી માયા ન હતી, ઈશ્વરની કાર્ય શક્તિ તે માયા છે, જેથી જગત બન્યું તેમ લાગે છે.
દ્રષ્ટાંત -જેમ સવપ્નમાં પિતાનું માથુ કપાઈ ગયુ તેમ લાગે છે પણ તે સાચુ નથી. જેમ તળાવના જળમાં ચંદ્રમાં કંપન લાગે છે. પણ ખોટું છે તેમજ આ દ્રશ્ય જગત ખે છે જ્ઞાનમાં જાગૃત થાવ તે જ સમજાય. દ્વૈત ભાસ ભ્રાંત્તિ માત્ર, છે વિવર્તી રૂપે શુહ બુધ મુક્ત સદા, નિશ્ચલ સ્વરૂપે. હું અખંડ એક નિત્ય, ચીદુધન અવિનાશી. (કેશવકૃતિ). તત્વના ૩ રૂ૫ -જગત રૂપ, આત્મા રૂપ, ને બ્રહ્મા રૂપ છે. કપિલ ભગવાનને સાંખ્યવાદ છે. (પ્રકૃતિ ને પુરૂષ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com