________________
સંક્ષિપ્ત નિર્વાણપદ પરિક્ષીતના પ્રશ્નને :
જીવ તથા ઈશ્વરને શરીર થવાનું કારણ શું? આત્મા સર્વ ભૂતોથી રહીત છે તે દેહારંભ કેમ થાય? ભગવાન તેની માયાનો ત્યાગ કરી કેવી રીતે રહે છે? કર્મની ગતિ તથા તેના સ્થાન કેટલા? કયા કર્મથી જીવ, દેવ= બહ્ય બને છે? આ બ્રહ્માંડનું અંદર બહાર કેટલું માપ છે? અવતાર શું છે? પ્રકૃતિના તત્ત્વોની સંખ્યા કેટલી? આત્માનું સ્વરૂપ લક્ષણ કહો, જીવના બંધ મોક્ષનું કારણ શું? ઈશ્વર માયાને ત્યાગ કરી કેમ ક્રિીડા કરે છે? ને પાછે સાક્ષી રૂપે રહે છે તે કહો. મને ભૂખનું દુઃખ નથી, આપના કથામૃતથી મને તૃપ્તિ છે. તે કૃપા કરી મને તેના જવાબ આપો.
શુકદેવજી જવાબ આપે છે -(અહિં ભગવાન-બ્રહ્માજીને કહે છે)
આત્માને માયા સાથે લેશ પણ સંબંધ થતું નથી.
જવાબ -(ચતુર લેકી ભાગવત) (૧) અહ મેવાસ મેવાગ્રે, નાન્યતુ યત્ સત્ અસત્ પરમ; પશ્ચાત્ અહં યદુ એતદ્મ, એડશિષ્યતે સેમ્યહમ.
(૨-૯-૩ર) અર્થ -સૌથી સૃષ્ટિ પૂર્વે હું જ હતું, જ્યારે કંઈ ન હતુ. માયા ન હતી અને માયા નથી ત્યારે પણ હું જ છું ને સુ છે લય થાય છે ત્યારે પણ હું જ બાકી રહુ છું. સર્વેદ સૂક્ત ૧૦-૧૨૦ :
તદાપ્તિમીત ગભીર, ન તેજે ન તમઃ પરમ અનાં અનભિવ્યક્ત, સત્ કિંચિત્ અવશિખ્યતે.
(પંચદશી ૨-૪૦)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com