________________
૧૩૫
સંક્ષિપ્ત નિર્વાણપદ વદતિ તત્વવિદુર તત્વ, યજુ જ્ઞાન અદ્વયમ્; બ્રહ્મતિ પરમાત્મનિ, ભગવાન ઈતિ શબ્દતે. (૧-૨-૧૧)
અર્થ તત્વજ્ઞાનીઓ અદ્વૈત એવા જ્ઞાનને જ તત્વ કહે છે, જેને ઉપનિષદમાં બ્રહ્મ કહે છે, ને તે જ ભગવાન એવા નામથી ઓળખાય છે. મિઘતે હદય ગ્રંથિતિ, છિદ્યતે સર્વ સંશયાઃ ક્ષયને ચાસ્ય કર્માણિ, દ્રષ્ટ એવાત્મનિ ઈશ્વરે. (૧-૨-૧૧)
અર્થ-જ્ઞાનીથી અજ્ઞાનની ગાંઠો છુટી જાય છે, તેના બધા સંશયે નાશ પામે છે, તેને કશું કરવાનું કામ રહેતું નથી, કે જેની દષ્ટિ બ્રહ્મ સુધી પહોંચી ગઈ છે. = પિતાના આત્માને જે બ્રહ્મતત્વ જ માને છે.
ચાર વેદનું જ્ઞાન છતાં વ્યાસજીને શેક થયે, તે શબ્દ રોચક છે, કેમકે ભક્તિ પણ કહેવી છે માટે. વેદને અધિકાર :
સ્ત્રી, શુદ્ર, દ્વિજબંધુનાં ત્રયી ન શ્રુતિ ગોચરા:
સ્ત્રી, ને કેવળ નામને જ બ્રાહ્મણ હોય તેને અધિકાર વેદ માટે નથી. કલીયુગના ચાર સ્થાન છે - જુગાર, સુરાપાન, સીએમાં ગમન ને અધર્માચરણ.
(૧-૧૭-૧૮) સરિ–સમીકૂ ઋષિ સમતા, શૃંગી=અભિમાની, અશ્વત્થામાર
કાલે ન રહે તે, પરિક્ષીત જ્ઞાનની પરીક્ષા કરનાર, દ્રૌપદી= શુદ્ધ બુદ્ધિ, વ્યાસજી વિસ્તારથી કહેનાર, પાંડ = પાંચ ભુતે, પાંચ પતિ પાંચ વિષયે, અને અંધ ધૃતરાષ્ટ્ર અજ્ઞાની જીવ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com