________________
૧૩૪
સંક્ષિપ્ત નિર્વાણપદ અર્થ :-શ્રીમદ્ ભાગવત કે જે પુરાણોમાં શ્રેષ્ઠ છે. તીલક જેવું છે, વૈશ્નનું ધન છે, જે પરમહંસનું નિર્મળ જ્ઞાન વર્ણવ્યું છે. અને જ્ઞાન, ભક્તિ ને વૈરાગ્ય અને નિષ્કર્મ પણ કહ્યું છે તેથી આ સાંભળનાર, પાઠ કરનાર કે વિચાર કરનાર પુરૂષ મુક્ત થાય છે.
(૬-૮૨) (કથા મહાત્મ સમાપ્ત) શ્રીમદ્ ભાગવત (૧૨ સ્ક) (૧૨-પગથીયા છે જ્ઞાનના) અત્ર સગે વિસર્ગશ્ચ સ્થાને પિષણ ઉતય મન્વતરે શાનુ કથા, નિરોધ મુક્તિ રાશ્રય. (૨-૧૦-૧)
અર્થ -(૧-ગુરૂ ને ૨-શિષ્ય) ૩-સર્ગ, ૪-વિસર્ગ, પ-સ્થાન, ૬-પષણ, ૭-ઉનય= (વાસનાઓ), ૮-મવંતર, ૯-ઈશાનું કથા, ૧૦નિરાધ, ૧૧-મુક્તિ ને ૧૨-અધિકાન= (આશ્રય).
ગુરૂ, શિષ્ય, ગુણે, ઇદ્ધિ, અહંકાર વિને સગ કહે છે. વિસ=સ્થાવર જંગલ સૃષ્ટિ પાવન કરવા પ્રાણુઓને=ઉત્કર્ષ =
સ્થાન ઉત્તમ પુરૂષોને ધર્મ=મવંતર, કમ વાસનાઓ=ઉતયા, ભક્તોની કથાઓને ઈશાનુ કથા, શ્રી હરીની પેગ નીદ્રાને લય તેને નિરોધ કહે છે, અને સર્વ સ્વરૂપે રહેવું તે મુક્તિ કહેવાય છે. અધિષ્ઠાન બ્રહ્મ= આશ્રય કહેવાય છે.
શ્રોતા પ્રકાર ૩:-ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ.
ઉત્તમ-વક્તા શુકદેવજી ને શ્રોતા પરિક્ષિત. કૃષ્ણ ને અર્જુન યાજ્ઞવલ્કય ને મૈત્રેયી.
મધ્ય-વક્તા સુતજી ને શૌનક, એ.
શ્રોતા વક્તા કનિષ્ઠ કલીયુગના છે=આચરણ વિનાના છે, ભાગવત મધુર વેદાંત છે -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com