________________
૧રર
સંક્ષિપ્ત નિર્વાણપદ
યાજ્ઞ૦-આ જે તમારા આત્મા છે તે જ બ્રહ્યા. સહુના હૃદયમાં વસે છે.
પ્રશ્ન-ક આત્મા સૌને હૃદયમાં વસે છે?
જવાબ–પ્રાણવાયુ લેનારે તમારે આત્મા છે જે સૌના હદયમાં વસે છે.
પ્રશ્ન–જેમ કેઈ કહે ગાય આવી છે, ઘેડો આવે છે તેવી રીતે આત્માની વાત તમે એ સમજાવી. પણ મને તે જે આત્મા સૌના હૃદયમાં છે તે સમજાવે.
યાજ્ઞવ–આંખના જેનારને જોઈ ન શકાય, કાનના સાંભળનારને ન સાંભળી શકાય, જે મનને વિચારનારે છે તેને ન વિચારી શકાય. કેવળ એક આત્મા સિવાય બધું નાશવંત છે.
કવિ કહાલે સવાલ પુછે કે, જે બ્રા આપણી પાસે છે તે બ્રહ્મ વિષે તમે કહો ને સમજાવે.
યાજ્ઞ:-જે ભૂખ તૃષા વિ.થી પર છે, એક મેહથી દૂર છે, જે વર્ગમાં જવાની ઈચ્છા છેડી દે છે, ને જે ભિક્ષા માગી નિર્વાહ કરે છે ને કેવળ બાળક જેમ રહેતું હોય તે બ્રાહાણ છે. આત્મા જ સર્વશ્રેષ્ઠ છે તેના સિવાય બધી વાતે નકામી છે.
વથકનુની પુત્રી ગાગર પુછે છે-આખું જગત તાણા વાણાની પેઠે શેમાં વણાઈ ગયેલું છે?
જવાબ-વાયુમાં, ગંધર્વકમાં, ચંદ્રલોકમાં, સૂર્યલકમાં, દેવલોકમાં ને બ્રહ્મલકમાં. હવે પછી વધારે પ્રશ્ન કરીશ નહિ, નહીં તે તારી આબરૂ પો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com