________________
૧૨૪
સંક્ષિપ્ત નિર્વાણપદ આપણે પણ આત્માને પ્રથમ બરાબર જાણી લેવું જોઈએ, નહિ તે બુરી દશા થશે અને જે તેને જાણે છે તેઓ અમર થાય છે તે સિવાય બીજા માણસે દુઃખ પામે છે.
ગાગ –આ બધું શેમાં ઓતપ્રેત છે?
જ:–પાણીમાં, પછી અંતરીક્ષમાં, પછી ગાંધર્વ લેકમાં ને તે પછી અંતરીક્ષકમાં, પછી સૂર્યલેકમાં, પછી ચંદ્રક, દેવક, ઇંદ્રિક, પ્રજાપતિ ને છેલે બ્રહ્મલકમાં ઓતપ્રેત છે પછી આગળ પુછીશ નહિ કેમ કે પછી તારી આબરૂ જશે ને તારું માથું પડી જશે.
દેવતાયામ અતિ પ્રશ્નાન મા પૃચ્છ ગાર્ગી-બ્રહ્મથી આગળ પ્રશ્ન ન કરાય-તેથી ગાર્ગી શાંત બેસી ગઈ
દ્રષ્ટાંત –વર્ણય બ્રહ્મ તકિમ? (કુટ પ્રશ્ન). જવાબ –સત્ય જ્ઞાન મનન બ્રા ઇતિ શારતાણિ વદન્તિ. હરી બેલે હરી સાંભળે, હર ગાયે હરકી પાસ, હરી હરીકે ના મીલા, હરી ભયા ઉદાસ.
[આ કુટ પ્રશ્ન છે.] જ –હરીન્નદેડકે ને હરી=સઈ સમજ.
સર્પ દેડકા પાસે ગયા, ત્યાં દેડકો જળમાં ચાલ્યા ગયે તેથી સર્ષ ઉદાસ થયે.
હનુમના હતા રામા, સીતા હર્ષ મુયાગતા, રદન્તિ રાક્ષસ, સર્વે હારામ હારામ,
જ –હનુમાનજીએ આરામ=બગીચાને નાશ કર્યો સીતાજી રાજી થયા, રાક્ષસે રેવા મંડ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com