________________
૧૨૭
સંક્ષિપ્ત નિર્વાણપદ
ભાગવત રામાયણ - ઇતિહાસ નથી પણ આપણા સંસ્કાર ગ્રંથ છે. આ પ્રમાણે જ શિવ મહિમ્ન પણ અઘરા કલેકેમાં લખેલું છે માટે જ કહે છે - ભાગવતે વિદ્વવત પરિક્ષા. કલેકે ૧૮૦૦૦, સ્કંધ ૧૨, વક્તા-મુની શુકદેવજી શ્રોતા રાજા પરિક્ષીત.
સ્કંધ ૧૨ :- તે ભગવાનના ૧૨ અંગે છે, ૨ હાથ, ૨ પગ, વિગેરે.
ભાગવત - ભ=ભણવું, ગ ગ્રહણ કરવું, વ=પતન કરવું ને ત=ારી જવું. (સંસારમાંથી).
ક ૧ - જન્માઘસ્ય યતેવયાદિતરત&ાથે સ્વમિણસ્વરા ! તેને બ્રાહદાય આદિકવિયે, મૂઢાયન્તિ યસૂરય છે તેજે વારિ મૃદાં યથા વિનિમયે, યત્રન્નિસર્ગો મૃષા | ધાને ન સદા નિરસ્ત કુહ સત્ય પરધી મહિ
અર્થ :- જે ઈશ્વર આ જગતની ઉત્પત્તિ સ્થિતિલય કરે છે–ઘડામાં માટી, ને સેનામાં અલંકાર છે તેમજ જગતમાં પરમાત્મા રહેલા છે. તેમજ જગતથી પર અને સ્વયં પ્રકાશરૂપ છે.
દ્રષ્ટાંત – જેમ મૃગજળ સૂર્યથી છેટું દેખાય છે. જેમ પાણીને બદલે કાચ દેખાય છે, તેમજ પરમાત્મામાં જગત દેખાય છે. સૃષ્ટિ કહિપત હોવા છતાં દેખાય છે. જે ઈશ્વરે, પિતાના જ્ઞાનથી, માયા રૂપી કપટને ટાળી નાખ્યું છે અને જે ઈશ્વરને ત્રણે કાળમાં, ને ૩ અવસ્થાઓમાં નાપ્ત થતું નથી, પણ તે જ સત્ય સ્વરૂપ, જ્ઞાનરૂપને શક્તિ તથા આનંદરૂપ ઈશ્વરે નાશ કર્યો છે તે ઈશ્વર જ્ઞાનસ્વરૂપ ને અવસ્થામાં હેનારનું અમે ધ્યાન ધરીએ છીએ. ઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com