________________
૧૨૬ -
સંક્ષિપ્ત નિર્વાણપદ ય બ્રહ્મવિઘ યા, સર્વ ભવિષ્યતે. વિદ્યા માટે સર્વને અધિકાર છે. મનુષ્યાઃ મન્યતે. (શ્રુતિજુઓ (તત્વનુસંધાન).
મનુષ્ય પુજા વખતે બ્રાહ્મણ, કજીયા વખતે ક્ષત્રિય, વેપારમાં વૈશ્ય ને નેકરી સેવા કરતે હેય તે શુદ્ર છે.
વર્ણાશ્રમ માટે જુઓ ગીતા અ. ૧૮ લેક અધ્યાય ૧૮ના ૪૨, ૪૩ ને ૪૪. વધારે (પષ્ટતા) માટે જુઓ (વા સુચી ઉપનિષદ). બ્રહ્મજ્ઞાન (મહાત્મા મુળદાસ) રાગ-પ્રભાતીયું પાર બ્રહ્મ સે પ્રીત બંધાણ, જેમ પાણીમાં પાણી રે, લક્ષારથને લક્ષ થયે છે, જગત વાસના જાણી રે તત્વપદ તે નિશ્ચય થયું છે, મહાવાક્યની વાણી રે, બંધક્ષ બેઉ અણુછતાં છે, વાદક વાત બંધાણી રે. (પારબ્રહ્મ) નામ રૂપ તે નાશવંત છે, તે તે વાત જ જાણી રે , બ્રહ્માકાર ને બ્રા થયે છે, ઉર અંતરમાં આણી રે , મુળદાસ કહે મૂળ વિચારી, જીવનમુક્તિ જાણ રે, જેને છેલ્લે હાય દાવ, તેને મળે આ પ્રસ્તાવ. ,
જ શાંતિઃ શાંતિઃ શાંતિઃ શ્રીમદ્ ભાગવતમ્ - (ડામાં સાર રૂ૫)
ભાષા, ૫રમત, રૂપક ભાષા (Symbolic Language) કંધ ૧૨, કલેકે ૧૮૦૦૦, કર્તા શ્રી વેદવ્યાસજી સંસ્કૃત ઘણું જ અઘરૂં છે. (અમરકેશ ભાલા બરાબર સમજી શકે.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com