________________
૧૨૩
સંક્ષિપ્ત નિવપદ
ઉદ્દાલકમુનીયાજ્ઞવલ્કય અંતયમિશ્રુહિ. આત્મા સમજાવે.
યાજ્ઞ-યા પૃથિવ્યાં નિકન પૃથગ્યા અંત, યં પૃથીવીન વેદ યસ્ય પૃથ્વી શરીર, ય–પૃથ્વી અંતરે યમયતિ, એવું તે આત્મા અંતયમિ અમૃત.
જે પૃથ્વીમાં રહે છે પણ તેને પૃથ્વી જાણી શકતી નથી, છતાં તેનું નિયમન કરે છે તે બ્રહ્મ છે તે તારે અંતયમિ છે.
ગાર્ગી –આત્મા કમિન એશ્ચપ્રેતથ્ય. તે શેમાં છે?
જ –આકાશે એતદ્ વૈદુ અક્ષર ગાગી વિદિવા બ્રાહણાઃ અભિવદન્તિ, અસ્થલ અનમણું, અહā અદીર્ઘઅલાહિત, અનેહં, અચ્છાય, અતમ અવાયું અનકાશ અસંગ અરસ અગંધ અચક્ષુક અ શ્રોત્ર અવાફભૂત, અને જર્ક અપ્રાણું અસુખં, અમાત્ર અનંતર અબાહ્ય ન તદ્દ અશ્વાતિ કિંચન. (૩-૮-૮)
અર્થ –જે પૃથ્વીની અંદર રહે છે છતાં તેનાથી અળગો છે, જેને પૃથ્વી જતી નથી, પૃથ્વી જેનું શરીર છે, જે પૃથ્વી અંદર રહ્યો રહ્યો, તેને નીયમમાં રાખે છે તે જ તમારો આત્મા છે, તે અંતર્યામી છે, તે અમર છે. આ રીતે આત્મા શરીરના દરેક અવયમાં વ્યાપિને રહેલો છે. આત્મા જ (બ્રહ્મ જ) સર્વને આધાર છે ને દ્રશ્ય તમામ પદાર્થો નાશવંત છે.
આવું જ્ઞાન સાંભળી જનકરાજા ગાદી પરથી નીચે ઉતરી ગયા અને વંદન કરી કહેવા લાગ્યા, મને જ્ઞાનને ઉપદેશ આપે. તેને યાજ્ઞવલકે ઉત્તમ જ્ઞાન આપ્યું, તેથી તેને વંદન કરી કહ્યું કે આ રહ્યો વિદેહ દેશ અને આ હ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com