________________
સ`ક્ષિપ્ત નિર્વાણપદ
૫
જેને અજ્ઞાન છે તે જગતના વૈભવ માગે છે. પણ જે જ્ઞાની છે, સાધુ છે તે માત્મજ્ઞાન જ જાણવા ઇચ્છે છે. જેથી તેને શાશ્વતસુખની પ્રાપ્તિ થાય છે. તે જગતનું સુખ કઈ માગ્યુ નથી માટે આત્મજ્ઞાનના અધિકારી છે, તેથી તને જ તે હું કહુ છું.
યમરાજ :-જે આત્મપદનુ' સ` વેદો વર્ણન કરે છે, જે બધી તપશ્ચર્યાનું ફળ છે. તે હું હવે તને કહું છું.
તે ૐ સર્વ જ્ઞાનનું ફળ છે. તે આંકાર જ અક્ષર બ્રહ્મ છે. તે જ પરમતત્વ છે. આ એમને આધાર સૌથી મહાન છે. તેના દ્વારા જ માણસ બ્રાલેાકમાં જાય છે. ને જન્મમરણ ટાળે છે. આત્મા, શરીરના નાશથી નાશ પામતા નથી. તે જન્મ-મરણુ રહિત, સનાતન છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ અને મહાનમાં મહાન આ આત્મા જ આ શરીરમાં રહે છે હૃદય ગુફામાં છે વેદોના અધ્યયનથી પણ મળતા નથી, એટલે સમજાતા નથી. જે આત્મા માટે ખૂબ જ ઈચ્છા કરે છે તેને જ આત્મા પેાતાનું ખરૂ સ્વરૂપ પ્રગટ કરી દે છે, જેથી માણસ ધન્ય બને છે ને પુનર્જન્મ પામતા નથી. તે જે પૂછ્યુ હતું તે આજ આત્મા છે.
આત્માને ચમાં બેસનાર જાણુ, શરીરને થ માન, બુદ્ધિ સારથી-હાંકવાવાળા છે, મન લગામ છે, ઈંદ્રિયે ઘોડા છે અને પાંચ વિષયે તેના માગ છે. અને આત્મા રથમાં બેસ નારે। માલીક છે માટે જે સદા પવિત્ર, મનની એકગ્રતાવાળા તે જ્ઞાની છે તે જ માત્મપદને મેળવે છે. તેના પુનર્જન્મ થતા નથી.
ક્રમ :-સ્થુલ ઇંદ્રિયા, હાથ, પગ વિ. સમા તેનાથી સૂક્ષ્મ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com