________________
૧૧૮
પ્રક્ષિપ્ત નિર્વાણપદ
દૃપ્ત બાલાકી બ્રાહ્મણુ અને રાજા અજાતશત્રુને સ’વાદ :ખાલાકી–હે રાજા ! હું તને પ્રગટ બ્રહ્મ બતાવુ છું. રાજાએ તુરત જ તેને એક હજાર ગાય આપીને ધન
આપ્યું.
ખાલાકી :-આદિત્ય(સૂ*)માં જે પુરૂષ છે તે બ્રહ્મ છે તેની ઉપાસના કરી.
રાજા–તે તે મને ખબર છે, ને મે' ઉપાસના કરી છે. બાલાકીએ તે જ પ્રમાણે ચંદ્ર, વીજળી, આકાશ, વાયુ, અગ્નિ, જળ વિગેરેની ઉપાસના કરવા ભલામણુ કરી. પશુ રાજાએ કહ્યું કે−હું તેના ફળ વિષે જાણ્યુ` છું; માટે મારે કાંઇ કરવુ નથી.
ખાલાકી–હે રાજા ! હું તમારે શરણે છું, હવે તમે મને
ઉપદેશ કરા.
રાજા-તે ધર્મ વિરૂદ્ધ છે કે રાજા બ્રાહ્મણને ઉપદેશ કરે. છતાં જુઓ. આ ધેાળા કપડાંવાળા પુરૂષ સૂતા હતા, તેને જીમ પાડી ખેલાવ્યેા; પણ તે ઊઠ્યો નહિ. રાજા કહે છે તે પુરૂષ અત્યારે કાં છે? ખાલાકી કહે છે કે મને ખબર નથી. તેથી રાજાએ તેના હાથ દાબી જગાડ્યો ત્યારે તે જાગ્યા. સૂતી વખતે સ્વપ્નમાં હોય તેા અનેક સારાં-માઠાં સ્વપ્ના જુએ છે ને મરજી પ્રમાણે કરે છે; અને શરીરમાં ખેતેર હજાર નાડીઓ છે તેમાં તે કરે છે, પણ સુષુપ્તિમાં તેને કશી ખબર પડતી નથી. જેમ કરાળિયા લાળ કાઢી પાછા પાતે જ ગળી જાય છે તેમજ આ આત્મામાંથી જ કરેાળિયા જેમ લાળના તાંતણા નીકળે છે ને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com