________________
૧૨
સંક્ષિત નિર્વાણપદ
જાણુ ધ્રાણુ અશ્વની કુમારા, નીશી અરુ દીવસ નિમેષ અપાર; શ્રવણુ-દીશા, દશ વેદ વખાણી, મારૂત શ્વાસ નિગમ નીજ વાણી. અક્ષર લાભ જમ દશન કરાલા, માયા હાસ્ય માહું દીક્પાલા; આનન અનલ, અભુપતિ છઠ્ઠા, ઉત્પત્તિ પાલન પ્રલય સમીરા. રામરાજી અષ્ટાદેશ ભારા, અસ્થિ શૈલ સરીતા નસ જાલ; ઉદર ઉદધિ, અઘ ગાજના, જગમય પ્રભુકા બહુ કલ્પના. દેહરા :–અહુંકાર શીવ બુદ્ધિ અજ મન થી ચિત્ત મહાન;
મનુજવાસ સચરાચર, રૂપ રામ ભગવાન. સીયાવર્૦ Distroy I but preserve Eye-માંખને જાળવજો, શરીર અહંકાર કાઢો, હું આત્મારૂપે બ્રહ્મ જ છું. તેમ
દ્રઢ માના.
ઉદ્દાલક મુનીએ, તત્વમસિ વાકય સમજાવવા આપેલ દ્રષ્ટાંતા ને પુત્ર શ્વેતકેતુ સાંભળે છે.
(૧) જેમ દેરીએ ખાધેલ પક્ષી આમ તેમ ઉડી આકાશમાં જ્યારે થાકી જાય છે ત્યારે તેજ ઝાડની ડાળી પર એસી આરામ લે છે તેને આજે વિસામા મળતા નથી. તેમજ આપણું મન પણુ, જાગતાં ચારે દીશાએ વિષયામાં ફરે છે. છેવટ થાકે ત્યારે સુતી વખતે પ્રાણરૂપ બ્રહ્મને જ આશ્રય લેવા પડે છે, તેને ત્યાંજ શાંતિ મળે છે.
(૨) જેમ મધમાખીએ, દરેક જાતના કુલામાંથી રસ કાઢી મધપુડો બનાવ્યા પછી, કોઇને આ મધ આ ઝાડનું છે તેમ ખબર પડતી નથી, તેમજ જ્યારે મરનાર પુરૂષ વાણીથી એલી શકતા નથી, ત્યારે વાણી મનમાં સમાઈ જાઇ છે, પછી મન, પ્રાણુમાં, ને પ્રાણ પરમદેવ આત્મામાં સમાઈ જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com