________________
સંક્ષિપ્ત નિર્વાણપદ
૧૧૩
માટે હું શ્વેતકેતુ, તુ'જ છેવટ સત્ રૂપે છે તેથી તેમાં સમાઇ જાય છે, તે તુ છે. ફરીથી ખેલવાનુ` કહે છે.
(૩) જેમ કઈ પણુ નદીએ સર્વે એક સમુદ્રમાં જ સમાઈ જાય છે તેમજ બધાં જીવા એક બ્રહ્મમાં, મર્યાં પછી સમાઈ જાય છે. ફરીથી ખેલવાનુ` કહે છે.
(૪) જેમ કેઇ ઝાડની ડાળી કાપી નાખે તે ત્યાં ફરીથી ઉગે છે. વચમાંથી કાપે તે ત્યાં રસ ઝરે છે. પણ ઝડ તા જીવતું રહે છે. તેમજ આ શરીરનું છે. જીવ મરતા નથી વ્યાધિ તા જુદા જુદા અવયવમાં આવે છે ને જાય છે. પણ જીવ મરતા નથી. તે તત્વ તુ છે.
(૫) જેમ કોઈ એક આડની ડાળી કાપી નાખે છતાં ઝાડ મરતુ નથી. પણ જ્યારે મુળમાં ઘા પડે છે. તે મૂળ કાઢ છે, તેા ઝાડ પડી જાય છે તેમ જ મરણ પછી શરીર જાય છે પણ આત્મા કાંઈ જતા નથી, તે બધાના સાક્ષી છે.
(૬) પીતાએ ઉદ્દાલક પાસે એક વડના ટેટા મગાવ્યું ને તેને કહ્યું ટેટાને તું ભાંગ, તેમાં શું દેખાય છે ઝીણા દાણા, તેને પણ ભાંગી જો તેમાં શુ છે ? ચીકણુ` પાણી, અતી સૂક્ષ્મ છે પણ તેમાંજ આખુ' વૃક્ષ ( વડલા ) સમાયેલા છે.
(૭) પિતાએ નચિકેતાને એક મીઠાના ગાંગડા પાણીના પ્યાલામાં નાખી, સવારે લાવવાનું કહ્યું, તેથી પ્યાલે સવારે લાભ્યેા. પિતાએ પૂછ્યું : શ્વેતકેતુ! તું તેમાંથી મીઠાના ગાંગડા કાઢી દે. જવામ—તે તે ગળી ગયા હતા તેથી હાથમાં ન આબ્યા. પણ ચાખવાથી ખબર પડે છે કે પાણી ખારૂં' છે તેથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com