________________
સંક્ષિપ્ત નિર્વાણુપદ
વનસ્પતિશાસ્ત્ર, હીંસક પ્રાણીએની ભાષા, કીડી પતંગીયાના, કીડીના જીવડાના ધર્મ અધમને ધણુ જ જાણું છું છતાં મને શાક રહે છે, માનદ કે સુખ નથી. સનતકુમાર તેને કહે છે:--
૧૧૫
વાણી મધાને જાણે છે, માટે વાણીની પૂજા કરો, કેમ કે વાણી બ્રહ્મ છે, તેથી મેટુ' મન છે, કે વસ્તુની ઇચ્છાએ મનમાં થાય છે, તેનાથી મેટુ. વેદ મંત્ર છે. તેથી લેક, પરલેાક મેળવવાની ઇચ્છા થાય છે. માટે મન જ બ્રહ્મ છે, તેનાથી માટેા સંકલ્પ, તેનાથી ચિત્ત, પછી ધ્યાન, પછી વિજ્ઞાન, ખળ, અન્ન, પાણી, તેજ, વાયુ, આકાશ ને પછી છેવટ સૌથી મેટુ' બ્રહ્મ અથવા પેાતાના આત્મા જ શ્રેષ્ઠ છે. થૈ થૈ ભુમા તત્ સુખ' નાડપે સુખમસ્તિ.
બ્રહ્મ જ સવ જગ્યાએ છે ને તેનાથી શ્રેષ્ઠ કાઈ જ નથી; માટે તે જાણી શાંત થાવ. હુરિઃ તત્ સત્
આત્મા સર્વત્ર છેઃ
સ એવ અધ સ્તાન્ સ ઉપરી સ્તાન્ત્ સ પશ્ચાત્ સ પુરđાત્. સ્રદક્ષિત:-સ ઉત્તરતઃ-સ એવેદ' સમ્.
અર્થ :-સવ દીશાઓમાં આત્મા જ છે, માટે તે સમજી આનદથી રહેા, આ આત્મા આપણા હૃદયમાં છે.
બ્રહ્માજી પાસે ઇંદ્ર ને વિાચન ઉપદેશ લેવા ગયા. તે તેને કહ્યું કે પાણીમાં દેખાય તે બ્રહ્મ છે. વિરાચન પેાતાને પડછાયા સમજ્યા, જ્યારે ઇંદ્રે પાછા આવી કરી પુછ્યું ત્યારે તેને દેહ, પ્રાણ, અંતઃકરણ ને છેવટ આત્મા સમજાવ્યે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com