________________
સક્ષિપ્ત નિર્વાણપદ
જ્ઞાન વડે માણસ અમર મને છે, આત્મા જ બ્રહ્મ છે, મનુષ્યકૃત કૃત્ય ને ધન્ય બને છે.
ઇહુ ચેદ વેથિ સત્ય મસ્તિ,
ન ચેøિહા વેઢીન્ મહતી વિનષ્ટિ:5 ભૂતેષુ ભુતેષુ વિચિત્ય ધીરા:,
૯૩
તેથી
પ્રેત્ય અસ્માન્ લેાકાત્ અમૃતા ભવન્તિ. અર્થ : જો કોઇને આ જગતમાં આ સમજાય તે જીવન સફળ થાય છે. પણ જો ન સમજાય તે તેને માટી હાની થશે. બ્રહ્મને જાણવાથી માણસ અમર બને છે. જીવન ધન્ય બને છે. ને ફરી જન્મતા નથી.
બ્રહ્માને અગ્નિદેવ, વાયુદેવ કે બીજા દેવા ઈન્દ્ર વિગેરે જાણી શકતા નથી, કેમ કે તેએની શક્તિ નથી. સૌથી પ્રથમ ઈન્દ્રદેવ બ્રહ્મને ઉમા દ્વારા સમજી શકયા હતા.
સાર:-મન દ્વારા જ મનુષ્ય પ્રશ્નને લક્ષથી જાણી શકે છે ને ધન્ય બને છે. આ ટુક સાર છે.
કઠોપનિષદ્ :—બ્રહ્મ અમારૂં ગુરૂ-શિષ્યનુ સાથે રક્ષણ કા, અમેને સાથે જ બળ આપેા, અમારૂં ભણતર (વિદ્યા) તેજવાળી થાવ, અમા એક બીજા અંદર અંદર દ્વેષ ન કરીએ.
આખ્યાચીકા :–
પિતા ઉદ્દાલક ને પુત્ર નચિકેતા સ્વાદ
પિતાએ યજ્ઞમાં બ્રાહ્મણેાને ઘરડી ગાયેા આપી તેથી પુત્ર નચિકેતા કહે છે કે, મને તમા કેાને આપશે ?
પિતાજી ઉદાલક ધથી એલ્યા–તને યમરાજને આપુ છું ત્યાં જા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com