________________
સંક્ષિપ્ત નિર્વાણપદ (૨) કેનેપનિષદ્ -(શાથી, શા માટે આ જગત ઉત્પન્ન થયુ?)
Known to unknown (જગતથી બ્રહ્મ તરફ). અધ્યારેપ અપવાદાભ્યાં, નિષ્ણપચં પ્રપંચ, શિષ્યાણાં બંધ સિવથ, તત્વઃ કલ્પિત કમઃ (સાયણાચાર્ય)
અર્થ :-બ્રહ્મમાં આ જગતને આરેપ કરવામાં આવે છે. શિષ્યના બેધ માટે, તત્વજ્ઞાનીઓએ જગતને કપિત ક્રમ ગોઠવી દીધું છે.
મંગલાચરણ -હું સર્વ વેદેને તથા ઉપનિષદને ત્યાગ ન કરૂં, બ્રહ્મ મારે ત્યાગ ન કરે, ઉપનિષદના સર્વ ધર્મ મારામાં છે. ૩ શાંતિઃ
પ્રશ્ન :-કેનાથી, કેની ઈચ્છા, કે પ્રેરણાથી મન વિષયમાં જાય છે? પ્રાણ કેમ ચાલે છે? વાણું બેલે છે ક્યો દેવ ? આંખને જોવાની અને કાનને સાંભળની શક્તિ કોણ આપે છે?
જવાબ –ગુરૂ -કાન, મન, વાણી, આંખ, વિગેરેને કેવળ બ્રહ્મ જ પિતાના કાર્ય કરવાની શક્તિ આપે છે. બ્રહ્મ તત્વ, જાણવા ન જાણવાથી પર છે. તેને કેઈ ઇન્દ્રિય જાણી શકતી નથી. યદિ મન્યસે સુવેદેતિ, દ્રશ્વમેવાપિ નૂન; – વેથ બ્રહ્મણે રુપ, યદસ્યતં યદસ્ય ચ. (૨-૧),
અર્થ -જે તું એમ માને કે હું બ્રહ્મને જાણું છું તે ખરેખર તું ઘણું ઓછું જાણે છે. એક વખત અંદર મનના અનુભવવડે જણાયા પછી જ તે સાચુ જાણી શકે છે. તે બ્રહ્મ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com