________________
સંક્ષિપ્ત નિર્વાણપદ
૧૦૭ અર્થ:-વાક્યને અર્થ સંબંધવાળે કે વિશેષણ સુત લેવા નથી. પણ વિદ્વાનોએ તેને અર્થ, ૩ ભેદ રહિત, કેવળ એક રસ રૂપ વસ્તુ લીધી છે.
દ્રષ્ટાંત –ગાય લાલ છે. તેમાં લાલ રંગ ગાય સાથે ચેટેલ છે. તેમ અહીં નથી–તેમજ ઉપરથી પણ ચૂંટેલે નથી પણ અંતઃકરણ શુ હોવાથી ફક્ત તેમાં ચેતન પ્રતીબીંબીત થાય છે.
જ્ઞાની –આત્માનું સ્વરૂપ લક્ષણ માને છે. જ્યારે અજ્ઞાની આત્માનું તટસ્થ લક્ષણ માને છે.= " શબ્દની શક્તિ પ્રકાર ૩:-રૂઢી, ચગી ને ગારૂઢી.
રૂઢી=સમુદાય શક્તિ રૂઢીઃ કેવળ રૂઢીથી જ બેલાય તેવા શબ્દ જેમકે ચાપડી તેને અર્થ તે નથી, પડવાનું કાંઈ નથી તેલ-વિગેરે.
ગી -અવયવ શક્તિ ગી: પગરખુ=પગ સાથે સંબંધ છે.
ગારૂડી -અવયવ સમુદાય શક્તિઃ ગારૂઢીજેમાં શબને છેડેક પેગ હોય–જેમ કે અંગરખું–ભલે માથુ પગ ઉઘાડા રહે, આર્ય, રાજા, પંકજ વિગેરે જેમાં અર્થ અને રૂઢી સાથે હોય
લક્ષીત લક્ષશા=સિંહે દેવદત્ત એટલે કે દેવદત્ત શક્તિમાં સીંહ જેવું છે. પણ સીંહ જેમ પુછડું ન હોય,
દ્રષ્ટાંત - ગેવિંદ માણવઃ ગેવિ અગ્નિ જે તીખ છે, ક્રોધી છે.
મંડપ ભેજયઃ માંડવે જમાડવાને નથી, પણ માંડવા પક્ષ કન્યા પક્ષવાળાનું જમણ, વરઠી -વર પક્ષનું ભજન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com