________________
સંક્ષિપ્ત નિર્વાણુંપદ
દૃષ્ટાંત-માળાના મણકા અનેક પશુ સૂત્ર એક જ છે. આ જ્ઞાન સત્ ચિત્ આનંદમાંથી ચિત્ છે. બધી ઉપાધિ છેડતાં બાકી રહે તે માત્મા જ સત્ ચિત્ ને આનંદરૂપે છે. તેને જ મકા ઔલ્લાહ ફૅના ફીલ્લાહ કહે છે. “ હુાંસીલ હાતી હૈ બકા, જબ ઉતમે ફના હેા જાય ” ( જ્યારે બધુ' નાશ પામે ત્યારે આ અવિનાશી બ્રહ્મ એક જ બાકી રહે છે. ) તે જ પ્રજ્ઞાન બ્રહ્મ છે. દેષ્ટાંત-જેમ કે પુસ્તકા અનેક છે, પણ સ માં સ્વરઅક્ષરા બાર જ છે. ૐ શાંતિ.....
૧૬
(૨) યજુવે દનુ' મહાવાકથ-અહુ બ્રહ્માસ્મિ છે. ને ઉપનિષદ બૃહદારણ્યક છે. જીવ અનેક છે, પણ સ્ર'માં તત્વરૂપી આત્મા એક જ છે. શરીરમાં પાંચ ભુતા, ૩ શરીરે, ૩ અવસ્થા, ૫ચકાશ વિ. સવમાં-માનવ માત્રમાં કેવળ એક જ આત્મા છે ને તે જ બ્રહ્મ છે. સર્વ' ખવિંદ બ્રહ્મ જ છે. બાકી બધુ વિવત રૂપે દેખાય છે.
(૩) સામવેદનુ' મહાવાકય તત્ત્વમસિ” છે. અને ઉપનિષદ છાંદોગ્ય છે. શા જ્ઞાન મુની ઉદ્દાલક પેાતાના પુત્ર શ્વેતકેતુને આપે છે. ઋષિએ પૂછ્યું કે ભાઈ તુ' વેદ તે ભણ્યા, પણ એકના જાણવાથી બધું જણાય જાય. “ એકસ્મિન્ વિજ્ઞાતે સવ” વિજ્ઞાત ભવતિ ” તે તું જાણે છે?
ઉદ્દાલક-તે કેવી રીતે બની શકે તે હું જાણતા નથી, તેથી ઋષિ ઉદ્દાલકને ધ્યાન દઈ સાંભળવા કહે છે ને તેને નવ દૃષ્ટાંત આપી આ જ્ઞાન પાકુ કરાવે છે,
સસગેર્યાં વા વિશિષ્ટો થા, વાકયાર્થા નાત્ર સ'મતઃ; રસવેન, વિદુષાં મતઃ. ( પંચદશી તૃપ્તિદીપ-૭૫ )
અખ
એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com