________________
સંક્ષિપ્ત નિર્વાણપદ
૧૦૯ કરી લક્ષ સમજી વર્તવું તે, દષ્ટાંતલાલ દેડે છે લાલ ઘેડ દોડે છે (શેણુંઃ ધાવતિ), લાકડા ઘરમાં લા=માણસે લાકડા સહિત ઘરમાં જવું. બે કળીયા જમી =પેટ ભરીને જમો. મારે ત્યાં રોટલા ખાજે રોટલા ઉપરાંત શાક, દાળ, ભાત, સમજવું, જરા મળી આવું=કામ પુરૂં કરવું.
(૩) (ભાગ ત્યાગ લક્ષણા જહતી અજહતી) – શક્ય એકદેશ પરિત્યાગન,
–એક દેશે વૃતિઃ જહત અજહત લક્ષણઃ-(સાર ભાગનું ગ્રહણ કરવું ને અસાર ભાગને ત્યાગ કરી સમજવું તે.)
જેમ કે -પ્રકાશ, હાંડીમાં કે ફાનસમાં સરખે છે ભલે સાધને જુદી જાતના હોય, આ કાશી રાજા છે–ભલે કાશીમાં હાથી પર હોય કે ભાવનગરમાં ભીખ માંગતે હોય, પણ તેજ માણસ છે સેય કાશી રાજા રાજા ને રબારી મનુષ્ય તરીકે સરખા છે. ભલે ઉપાધીમાં ડ્રેસમાં ફેર હોય તે પણ.
રેફરીજરેટરમાં પાણી ઠંડુ થાય છે ને ગરમ થાય છે.
વીજળીના ગ્લેબ બધા સરખા છે. પણ પાવરમાં Voltage શક્તિમાં દરેકને ફેર હોય છે. ૫, ૧૦, ૨૫ ને ૧૦૦ના બહબ તેમજ જીવ-ઈશ્વર બંનેમાં ચેતન એક જ છે. શક્તિમાં ભલે ફેરફાર હોય તે પણ.
જીવ-દેશ ચક્ષુ કંઠ હદય. કાળ -જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. શરીર-મથુળ, સૂક્ષ્મ, ને કારણ વસ્તુ -જડ પદાર્થો. કાર્ય -લેગ, રૂપ, સંસાર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com