________________
સક્ષિપ્ત નિર્વાણપદ
નથી.
વ્યંગ ભાષા :-આ ભાઈ, બહુ હોંશીયાર છે =મરાબર ન સે, માં સાંસરવે છે.=બધુ જાણે છે. તારૂ મે પ્રથમ કાચમાં જે. તારી શક્તિને પ્રથમ વિચાર કર.
૧૦૨
માઢુ ધોઈને પછી આવ=તારૂ' આમાં કામ નથી.
આ ભાઇ દોઢ ડાહ્યા છે વાયડા છે, ચેકડી આવડતવાળા છે. તમારા ઘરને નાતરૂ છે=તમને નાતરૂ છે તમારા સ્ત્રી પુત્ર સાથે.
રોટલા ખાવા મારે ઘેર આવજો દાળ ભાત ઘરેથી સાથે લઈને ન જવાય.
લક્ષણા પ્રકાર ત્રણ :-જતિ, અજહુતિ ને ભાગ ત્યાગ,
(૧) જહુતિ=જહુતિ પદાનિ સ્વ અથ યસ્યાં સા જહુતિજે શબ્દ એલ્યા હાય, તે બધા છેડી દઈ કહેનારનુ લક્ષ જ સમજી વવુ' તે. જેમ કે ગંગાયામૂ ઘેાષઃ-ભરવાડને એક ભાઇ પુછે છે કે, ઘેટા બકરા કથાં ચારે છે ? જવાબ-અમારા વાડ હાલમાં ગગાજીમાં છે. = પાણીના પ્રવાહુમાં નહિં પણ નદીના કાંઠા ઉપર સમજવુ. દૃષ્ટાંત——કોઇકે કહ્યું કે ભાઈ જરા દુકાન સાચવજો=દુકાનના ફક્ત બારી બારણા સાચવવા તેમ નહિ, પણ તેમાં રહેલ માલ ગાંડીયા પે'ડાનું રક્ષણુ કરવું. તાંસ સાચવજો=તાંસમાંના માલ સાચવવા, ખારડુ વગેાન્યુ =કુટુ અને વગેાખ્યું. લેાઢાથી દાઝયા=અગ્નિથી. જંગલમાં કઈ નથી= પેાતે તા છે તેના સિવાય બીજા નથી વિગેરે.
(૨) અજતિ = કહેનારના શબ્દોમાં વધારો કરી સમજવું તે. અશકયાથ પરિત્યાગેન, તત્ સબધી અર્થાતરે વૃતિ: અજરુતિ અર્થ :-કહેનારના શબ્દે છોડી દઈ વધારો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com