________________
૧૦૫
સંક્ષિપ્ત નિર્વાણપદ ચતુમ્હેંદ્ર દેવેષ મનુષ્યાશ્વ ગવાદિષ, ચૈતન્યમેક બ્રહ્માંત પ્રજ્ઞાન બ્રહ્મ મMપિ. (પંચદશી પ-૧)
અર્થ -બ્રહ્મા, ઈંદ્ર, દેવે, મનુષ્ય ને ઘડે, ગાય પશુઓમાં એક ચૈતન્ય જ છે. તેને જ પ્રજ્ઞાન બ્રહ્મ કહે છે. અને તે ચૈતન્ય જ, ચિત રૂપે સર્વમાં પ્રકાશી રહ્યું છે તે ચેતનના ઘણા નામે છે. -
કામ, સંકલ્પ વિચિકિત્સા (શંકા) શ્રદ્ધા, અશ્રો, ધીરજ, અધૃતિ, હી-(શરમ) સંજ્ઞાન, અજ્ઞાન, વિજ્ઞાન, પ્રજ્ઞાન, મેઘાદ્રષ્ટિ શ્રદ્ધા, અશ્રદ્ધા, ધૃતિ. વિ. ઘણું નામ છે.
આ પ્રમાણે વિષયે અનેક છે, પણ સર્વમાં ચૈતન્ય એક જ છે. તે જ પ્રજ્ઞાન બ્રહ્મ છે. “પ્રજ્ઞાનસ્થ નામ ધેયાનિ ભવતિ.”
ઐતરીય” પ-૧૦૨ દ્રષ્ટાંત –જેમ એક સૂર્ય અનેક પાણીના પાત્રમાં પ્રતિબબીત થાય છે, તેમજ આ પ્રજ્ઞાન પણ અનેક વિષયોમાં પ્રજ્ઞાન-ચિત તરીકે છે. જેમ માળામાં મણકા ઘણા, પણ દરો એક જ છે. તેમજ વિષયે ઘણા પ્રજ્ઞાન બહા એક જ છે.
દ્રષ્ટાંત -દેવદત્ત, વિનુદત્તને શેધે છે, વિનુદત્ત તદન પાસે જ ઉભે છે, પણ કોઈ ન ઓળખાવે ત્યાં સુધી ખબર નથી તેમજ આ પ્રજ્ઞાન=ચિત્ સર્વમાં છે. પણ કક્ષ સમજવું જોઈએ.
દષ્ટાંત -સીકંદર બાદશાહ વેશ પલ્ટો કરીને નૌશાળા (રાજા) પાસે ગયે. પણ નૌશાબાએ તરત જ તેને ઓળખી લીધે ને પિતાની પાસે જ ગાદી પર બેસાડ્યો. તેમજ દરેક પદાર્થમાં પ્રજ્ઞાન જ છે. તે એક જ છે. ઉપાધિ અનેક છે તેથી જ તેને Cognitive faculty-અનુયુત જ્ઞાન કહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com