________________
સક્ષિપ્ત નિર્વાણપદ
એકાર=ઉગીથ=પ્રણવ, એક જ છે. તેમાં શાંડિલ્ય વિદ્યા આપેલ છે:તદ્ જલાન્ ઈતિ—“ સવખવમિદ' બ્રહ્મ'
""
આ સર્વ શ્રહ્મ છે.
જલા=જ=જાયતે, લ=ન્નીયતે, =નીયતે.
“ અથ ખલુ કૃતુ મય પૂરુષઃ ” પુરૂષ ખરેખર સંકલ્પના જ અનેલે છે.
સળંગ વિદ્યા :-( વાયુ વિદ્યા )
સત્યકામ જાબાલ હારીદ્રુમ ઋષિ પાસે ભણ્યા. તેને જંગલમાં ગાયા, ચારવા માકલ્યા ને જ્યારે ૪૦૦ ની ૧૦૦૦ થાય, ત્યારે પાછાં ફરવા કહ્યું. તેને બળદ દેવ, અગ્નિ દેવ, ફૅંસ દેવ ને મનુ=જળ કુકડીએ બ્રહ્મ વિદ્યા આપી જ્ઞાની બનાવ્યું. ઉપદેશ
બળરૂપે વાયુદેવે પ્રકાશવાનપાદ-વ્યાપકતત્વ, અગ્નિદેવે મન તવાનપાદ-નાશ વિનાનું તત્વ છે. હુ'સદેવે જ્યાતિષવાનપાદ-તત્ત્વજ્ઞાન આપ્યું. મગુ = જળકુકડી આયતનપાદ.
૧૦૩
બ્રહ્મ-અધિષ્ઠાન છે.
માગ ૨:-(૧) પ્રાપથ ને (૨) પિતૃપથ,
(૧) બ્રહ્મમાગે ગયેલા પુરૂષ પાછે આવતા નથી. તે પિતૃયાન માગે ગયેલા પુરૂષ જન્મ મરણના ફેરામાં પડે છે. માટે ધ્યાન આપેા ને જીવન સુધારા.
દ્વાવિમો પુરૂષો લેકે સૂર્યોંમડલ ભેદિના, પરિવાક્ ચેગયુક્તશ્ર, રણે ચાપ હતામુખ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com