________________
સંક્ષિપ્ત નિર્વાણપદ બ્રહ્મ મેળવવાનું નથી, તેને જાણવા માટે હાથમાં સમિધ લઈ વિદ્વાન બ્રહ્મનિષ ગુરૂ પાસે જવું જોઈએ.
આ અણુ આત્મા જ મન વડે જાણવાં લાયક છે. બ્રહ્મ તે આગળ પાછળ સર્વત્ર છે. માંડૂક્ય ઉપનિષદૂ=“મહાવાક્ય અયં આત્મા બ્રાં”
(અથર્વ વેદ) તેમાં સર્વ અક્ષર બ્રહ્મ છે તે સમજાવ્યું છે. જાતના દેહના, ૭ અંગે ને ૨૧ મુખવાળે વિશ્વાનર
દેવ છે.
વનના સૂક્ષ દેહના, પણ ૭ અંગે ને ૨૧ વિષયેવાળે તૈજસ દેવ છે ને સુષુપ્તિમાં બધુ એકી ભુત થાય છે તેનું વર્ણન છે. તે વખતે પ્રાજ્ઞ દેવ છે. અને આનંદભૂફ કહેવાય છે. તે વખતે તેને સર્વ અવસ્થાથી પર અને અવ્યવહાર્ય કહ્યો છે. તે વખતે અંદર બહાર કે બીજુ જ્ઞાન હેતુ નથી, તે જ્ઞાન યુકત કે જ્ઞાન રહિત પણ નથી. તે અદ્રશ, વાણીથી પર, મનથી પર કંઈ લેવું -દેવું તેમાં બનતુ નથી. કેવળ તે ખતે તે આત્મા શાંત, શિવરૂપ, અદ્વૈત ને અક્ષર બ્રહ્મ કહેવાય છે. વિગેરે ઘણું જ્ઞાન આપેલું છે. તેની ઉપર શ્રી ગૌડ પાદાચાર્યજીએ વિવેચનના ૪ પ્રકરણ લખ્યા છે. આગામ, વૈતથ્ય, અદ્વૈત અને આલાતશાંતિ તેમાં ઘણું જ ઉત્તમ પ્રકારનું અજાતીવાદનું જ્ઞાન આપેલું છે જેથી બ્રહ્મનું સ્વરૂપ, ને આ જગતનું સ્વરૂપ બરાબર સમજાઈ જાય છે. તેમાં ઘણા ઉત્તમ શ્લેક અજાતિવાદના આપેલા છે.
૩ શાંતિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com