________________
સંક્ષિપ્ત નિર્વાણુપદ
૫. પ્રશ્ન :-આકારના ધ્યાન વડે કયા લેકને પમાય છે? ( સત્યકામ પુછે છે. ) જઃ-જ્ઞાની પુરૂષ ત્યારે, પરાપર, બ્રામાં જોડાય છે. ૬. સુમેશા ભારદ્વાજ પુછે છે કે સાળ કળાવાળા પુરૂષ કોણ છે?
e
જ :-બ્રો પ્રાણને ઉત્પન્ન કર્યાં છે તેમાં જ બધુ વીલીન થાય છે.
૧૬ કલાવાળા પુરૂષ:-બ્રો, પ્રથમ પ્રાણ ને ઉત્પન્ન કર્યાં. પછી શ્રદ્ધા-ર, આકાશ-૩, વાયુ-૪, તેજ-૫, જળ-૬, પૃથ્વી-૭, ઇંદ્રિય-૮, મન-૯, અને અન્ન-૧૦, વીય -૧૧, તપ-૧૨, મંત્રા-૧૩, કમ-૧૪, લેક-૧૫, ને નામ રૂપ-૧૬, ઉત્પન્ન થયા છે.
જેમ નદી સમુદ્રમાં મળી જાય છે, તેમજ આ આત્મામાં બધુ લીન થાય છે. આનાથી પર બીજી કંઈ નથી.
( ૫ ) 'ડક ઉ :–શૌનક ગૃહસ્થીએ મહર્ષિ અ ગીરાને પુછ્યુ કે ઃ
પરા અને અપરા વિદ્યા=રૂગ્વેદ વિ. ૪-વેદ, ૬-શાસ્ત્રો શિક્ષા કલ્પ વ્યાકરણ નિરૂક્ત છંદ ને જ્યાતિષ છે, અને અક્ષર બ્રહ્મ તે પરાવિદ્યા છે. પશુવિદ્યા, રાષ્ટ્રપતિ જેવી છે અને અપરાવિદ્યા પ્રધાન જેવી છે.
ઇષ્ટા પૂત મન્યમાના વિષ્ઠ,
નાન્યત્ શ્રેયા વેદયન્ત પ્રમૂહા;
નાકસ્ય પૃષ્ટ તે સુકુતે અનુભુત્વા,
ઈમ લેક' હીન તરવા વિશ્વન્તિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com