________________
સ'ક્ષિપ્ત નિર્વાણપદ
૧
એમચાથ શબ્દો દ્વાવેતૌ બ્રહ્મણુઃ પુરા;
કં ભીત્વા વિનિયાના, તેન માંગલિકા ઉસૌ. (માંડૂકય)
અર્થ :—એમ ને અથ અને માંગલિક શબ્દો છે ને પ્રથમ જ બ્રહ્માજીના મુખમાંથી નીકળ્યા છે.
પૂછ્યુ−ન ન્યુન ન અધિક । ન દ્યુતિ ન અસ્તમ્ । વધુ ઓછું નહિ, જેમાં વૃદ્ધિ ક્ષય નથી. ॰ તે પૂણુ છે. દાંત ઃ
૦ + ૦ =; O -
= ૦, ૦ X ૦ = ૦, ૦ ૦ = ૦ પશુ છે. જેમ સમુદ્ર પૂણુ` છે, શરીરની ગરમી ૯૮% પૂર્ણ' છે. ઓછી હાય તા શરદી કહેવાય ને વધારે હાય તા તાવ કહેવાય, તે જ પ્રમાણે આકાશ પૂર્ણ છે, પ્રકાશ પૂશુ છે, તત્વજ્ઞાન પૂર્ણ છે, બ્રહ્મ પૂર્ણ' છે. હાથ, પગ, નાક, કાન જોવે તેટલા જ નાના મેટા પૂર્ણ છે, શરીર રચના જ પૂછ્યું છે. યેાગ્ય-ખરાખર છે. તેમાં વધ ઘટ, નાના મેાટું ન ચાલે. ત્રિવિધતાપ=અધ્યાત્મ, અધિભૌતિક ને અધિદૈવી તાપની શાંતિ હા. અધ્યાત્મ= મનના, શરીરના લગતા અને દેવ તરફથી મળતા દુઃખની શાંતિ હા.
ઇશ્વર ઇશનાત્ ઇશ્વરઃ શાસન કરે છે માટે ઇશ્વર છે. આ સઘળું જગત ઇશ્વરમય જ છે.
વિદ્યા અવિદ્યા નાની માટી વાદા છે. શાંતિ નહિ' મળે માટે બને છેોડી સ્વરૂપ સમજી શાંતિ ભેાગવા.
હિરણ્યમયેન પાત્ર, સત્ય સ્થાપિ હીત' મુખમ; તત્ત્વ' પૂષન્ અપાતૃણુ, સત્ય ધર્માં ચ દ્રષ્યે. (૧૫)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com